________________
કપડવણજની ગૌરવગાથા
(૧) મેટી વહેરવાડ, (૨) નાની વહારવાડ, (૩) શૈકી મહિલા (વાડી) મેટી વહારવાડમાં આવેલી શેરીએ. :
શેરીનું નામ (૧) બદરી શેરી, (૨) કુતબી શેરી, (૩) તખ્તાની શેરી, (૪) હુસેની શેરી, (૫) છીલનું ડહેલું, (૬) સીતાબખાનની શેરી, (૭) તજુભાઈની શેરી, (૮) મુલ્લા રાજબુની શેરી, (૯) હાતીમી શેરી, (૧૦) તૈયબ શેરી (જુમાતખાનની શેરી), (૧૧) મહંમદી શેરી, (૧૨) સસુરની શેરી, (૧૩) લૌની શેરી, (૧૪) આખુમાજીની શેરી, (૧૫) બાગની ડહેલી, (૧૬) મસ્જિદની શેરી, (૧૭) હકીમી શેરી, (૧૮) ઈસુફી શેરી, (૧૯) નફરની ગલી.
નાની વહોરવાડની શેરીએ
(૧) નાની વહોરવાડમાં રેડ ઉપરના મકાને, (૨) ઈસ્માઈલી શેરી, (૩) બંદૂકવાલાની શેરી, (૮) બંગાળીની શેરી, (૫) બકરાભાઈની શેરી.
સૈકી મહોલ્લા
નરસિંહ શિવશંકરની ખડકીઃ આ ખડકીને પ્રતિષ્ઠિત શ્રી નરસિંહભાઈના નામથી આ ખડકી ઓળખાય છે. અહીં બ્રાહ્મણનાં ઘર છે.
મૂળજી પરાગની ખડકીઃ આ ખડકીના તપેધન જ્ઞાતિના પ્રતિષ્ઠિત મૂળજીભાઈના નામથી આ ખડકી ઓળખાય છે. અહીં એક સંન્યાસીને મઠ પણ છે.
ઈશ્વર ઝવેરીની ખડકી ?
કાછીઆવાડ અહીં કાછીઆ (પટેલ) કેમ એક જ જથ્થ રહે છે. તેઓને મુખ્ય ધંધે શાક-ભાજી વેચવાને છે. આ જ્ઞાતિના મોટા ભાગના ભાઈઓની દુકાને કુંડવાવના પરથાળ પર છે. તેમ જ જુદા જુદા સ્થળે પણ બેસે છે. ગામડાંમાં પણ તેઓ શાકભાજી વેચી આવે છે. અહીં સ્વ. ભૂધરભાઈની બંધાવેલ એક ધર્મશાળા છે.
તેતળા માતાની ખડકી : કાછીઆવાડમાં આ ખડકી છે. જેમાં કાછીઆ કેમનાં કુળદેવી શ્રીતળા માતાની દેરી છે. તેથી જ આ ખડકીનું નામ તેતળા માતાજીની ખડકી પડેલ છે.
કારખાનાની વાડ : કાછીઆવાડમાંથી જતાં જ કારખાનીઆવાડની શરૂઆત થાય છે. અહીં મુસલમાન કેમની વસ્તી છે. તેઓ પહેલાં વહોરાં ઉદ્યોગપતિઓના આશ્રયે સાબુનાં કારખાનાંઓમાં કામ કરતા. પહેલાંના સમયમાં કપડવણજના સાબુની ખ્યાતિ પણ ઘણી જ હતી. સાબુના કારખાનામાં કામ કરનારા આજ વહોરા શ્રીમંતેનાં ઘરમાં નેકરીઓ તેમજ અન્ય મજૂરી તેમજ ખેતીના વ્યવસાયમાં રહે છે.