________________
ગૌરવ બીજું વાણિજ્ય
વ્યાપારે વસતિ લક્ષ્મી
યુગ જૂની સત્ય કહાણી છે કે-ગુજરરાષ્ટ્ર સાહસીક્તા ને વેપારી માર્ગોથી શોભતું અનુપમ ગૌરવવંતુ સ્થાન હતું–છે. વેપારી આલમમાં તેના માર્ગે અનુકૂળ હતા. ગુજરાતનાં વહાણે અરબી સમુદ્ર અને પિસીફિક મહાસાગરમાં ફરતાં હતાં.
જ્યારે મહાસાગરમાં ગુજરાતનાં વહાણે મેજથી મહાલતાં હતાં, અને અન્ય પ્રદેશમાંથી માલ લાવતાં હતાં. અન્ય પ્રદેશને જોયતે અનેકવિધ માલ પરદેશમાં રવાના કરતાં હતાં. તે યુગમાં આપણું વતન “કર્પટવાણિજ્યના નામથી શેભતું હતું.
૧૦ મી સદીમાં જ્યારે ભૃગુકચ્છને સર્વોદય હતું, ત્યારે કર્પટવાણિજય જમીન માર્ગનું વેપારનું કેન્દ્ર હતું. આ વખભે શ્રીમાળ ભૃગુકચ્છ અને સેપારા ગુજરાતનાં મુખ્ય વેપારી બંદરે હતાં
અનુમયક યુગ અને સેલંકી યુગના વાહન, તેમજ લશ્કરીસમયના નકશામાં કપટવાણિજ્ય રાજમાર્ગ પર હતું.
માળવાના રાજવીઓને પ્રભાવ વધે ત્યારે ભૃગુકચ્છ તે માલ સ્થંભથ (ખંભાત ત્રભાવતી) બંદરે જવા લાગ્યો. ત્યારે પણ કર્પટવાણિજ્ય પિતાના વેપારી કેન્દ્રમાર્ગમાં પ્રખ્યાત હતું.