________________
ગૌરવ નવમું મુસ્લીમ સંત-મહાપુની દરગાહ દુદુ બાદશાહની દરગાહ -
કપડવણજમાં કરી છે ત્યાં ત્યાં હાલ સરકારી કચેરીએ આવેલ છે.) બાબી વંશનાં જૂનાં ખંડેરે છે. કચેરીમાં પ્રવેશતાં જ કિલ્લાનાં નિશાન દેખતાં શાહી વિભાગની યાદ આપે છે. આ સ્થળમાં પ્રવેશતાં ડાબી બાજુ પ્રાચીન સ્થાપત્યની યાદી રૂપ જુમ્મા મજીદની પાછળ જ દુદ બાદશાહની પવિત્ર દરગાહનાં દર્શન થાય છે. આ વિભાગમાં પ્રવેશતા મોટા ભાગના દુદુ બાદશાહને સલામ આપે છે. તેને ઉરસ મહોરમ માસમાં બારમાં ચાંદે થાય છે. તેઓ ચિત્ર નં. ૯૯)
કહપીર–આ દરગાહને ઉરસ મહાસ સાહેબના મહિનામાં દસમા ચાંદે આવે છે. તેને વહીવટ હાલમાં ગુલામ નબીમલમ શાહ દિવાન (ફકીર) કરે છે
કડીયા પીર–આ દરગાહને ઉરસ રજબ મહિનામાં તેરમા ચાંદે થાય છે તેને વહીવટ સૈયદઅલી ઈસાકઅલી કરે છે.
લાડકી બીબીની દરગાહ-કચેરીમાં પ્રવેશતાં ડાબી બાજુ, દુબાદશાહની દરગાહ સામે, જમણાં હાથે નાનકડી દરગાહ છે. (કપડવણજની રાજ્યકર્તરિની નાનકડી દરગાહ કેમ?) એક સુંદર વહીવટકર્તા આ બેગમની દરગાહ સુંદર અને સન્માનીત હોવી જોઈએ. સરકાર તરફથી ધૂપ વગેરે માટે રકમ અપાય છે.
ગરા પીરની દરગાહ–જુમ્મા મજીદની બાજુમાં આવેલ આ દરગાહ છે. જેમાં બે મજાર (રાજા) છે.
બાર શહીદને તકીયે-ઈસ્લામપુરા.
સતરે યાકુબની દરગાહ ભુતખાબડા પાસે આ દરગાહ આવેલ છે. જેમના કબર ઉપર હિંદુભાઈએ ઘણું જ મોટી સંખ્યામાં આવે છે. દર વર્ષે તેમને ઉરસ છલહજના મહીનામાં ૧૭માં ચાંદે આવે છે.