________________
ગૌરવ નવમું – મુસ્લિમ સંતે (૩) ફજલેહસેન શરફઅલી ફતેહી. મદ્રરાએ મહંમદિયા કમિટીના એકવીસ વર્ષથી પ્રેસિડેન્ટ છે તથા જમાઅત કમિટી, મઝાર કમિટી અને લાયબ્રેરી કમિટીના મેમ્બર છે.
છે ઈહાકભાઈ અબ્બાસભાઈ બંદવાલા. તેઓ એન.કે.ડી. છે. બેબે મ્યુ. કોર્પોRશનના માજી મેયર હતા. તેમને ધંધે બંદૂકને છે. તેઓ હાલમાં મુંબઈમાં રહે છે. (૫) મુલ્લા અબ્બાસભાઈ યુ. મહરુ. તેઓ એન. કે. ડી. છે. કપડવણજની હેરા કેમની દરેક કમિટીના મેમ્બર છે. તથા સૈફી યુનિયન કલબના પ્રેસિડેન્ટ છે અને તેઓ ન્યૂઝ એજન્ટ છે. હાલમાં તેઓ કપડવણજમાં છે. (૬) મુલ્લા જાબીરબાઈ બદરુદ્દીન મહેતા. તેઓ એન.કે.ડી. છે. તેઓએ કપડવણજમાં આરોગ્યક્ષેત્રે તથા શિક્ષણક્ષેત્રે દાન આપેલું છે. જેમ કે જે બી. મહેતા હોસ્પિટલ તથા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં સભાખંડ (હુસેનભાઈ) બંધાવેલું છે. તથા પ્રાથમિક સ્કૂલનું મકાન બાંધી આપ્યું છે. (૭) શેઠ ઇનાયતહુસેન અબ્દુલકાદર છીલ. જેઓની મુંબઈમાં કાગળની મોટી દુકાન છે ને બેંગાલ પેપર માટેના એજન્ટ છે. (૮) શેઠ હકીમુદ્દીન અસરી રંગવાલા. જેમાં હિન્દુસ્તાન એઈલ મિલના ભાગીદાર છે ને સિરાજ કલબના વ્યવસ્થાપક છે.
કપડવણુજના દાઉદી વહેરા કેમના ડાકટઃ
(૧) ડો. અબદેઅલી ફીદાઅલી કટલેરીવાલા. તેઓએ મુંબઈમાં એમ.બી.બી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. અને તેઓ હાલમાં મુંબઈની નાયર હોસ્પિટલમાં છે.
(૨) ડે. કલીમુદ્દીન હુસેનીભાઈ વહોરા તેઓએ એમ.બી.બી.એસની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને તેમનું પિતાનું દવાખાનું છે. તેઓ કેમ, પરકમમાં સારું માન ધરાવે છે.
(૩) છે. ગુલામ અબ્બાસઅલી મહમદઅલી ચીંચનવાલા. તેઓ અમેરિકામાં ડોકટર છે.
() છે. તાહિરભાઈ એસ. ધનસુરા. મુંબઈમાં પિતાનું દવાખાનું ધરાવે છે. તેઓ કપડવણજ મી. સીરાજી એજયુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ છે.
(૫) ડે. કેઝાર ધનસુરા, (૬) ડે. તાહેર ખલીલ, (૭) ડે. મુનીરા ધનસુરા, (૮) ડે. સૌફી સાવલીવાલા,
(૯) ડે. કાસીમ વગેરે અનેક ડોક્ટરે મુંબઈમાં રહે છે. ક. ગૌ. ગા. ૨૫