________________
ગોરવ બીજું–વાણિજ્ય
સજીવ પણ રહ્યો છે. આ ગૃહઉદ્યોગમાં સ્વમાનભેર બહેને દળવા, ખાંડવા, કાંતણ, સીવણ તથા પુણીઓ બનાવવાનું કામ કરે છે. આ વ્યવસ્થા બહેનેની સંસ્થાઓ દ્વારા (ભગીની સમાજ તથા મહિલા મંડળે)સારી રીતે ચાલે છે.
હળવા ખાંડવાના સંચા– જૂના સમયથી ડાંગર, કેદરા દરેક પ્રકારનું કઠોળ વગેરે હાથે જ છેડીને ભરડીને તૈયાર કરવાનો રિવાજ હતું અને તે કાર્ય મહદઅંશે રાણા કેમના તમામ માણસ કરતા. અત્યારે દળવા, ખાંડવાનું કામ યંત્રો દ્વારા થવાથી તે ગૃહઉદ્યોગ બંધ થયો છે.
આ ધંધા માટે પહેલાં દળવાને સંચે. ૧. અંતિસર દરવાજા પાસે પટેલવાડાના નાકે જ્યાં ગુજરાતી કુમારશાળા બેસે છે, છે. ત્યાં એક વાર બિરાદરને સંચે હતે. ૨. નદી દરવાજે એક દળવાની ઘંટી નાંખવામાં આવેલી. ૩. અંતસસ્યિા દરવાજે દરવાજા પાસે હરિજનવાસના કૂવા પાસે એક દળવાની ઘટી છે. ૪. મીઠા તલાવના દરવાજા પાસે ઈલેકટ્રીક પાવરહાઉસ પાસે એક દળવા ખાંડવાની
રાઈસમિલ તથા એલમિલ બાલકૃષ્ણ કેશવલાલે નાખેલી. પ કંસારવાડાના ચલે ગેરવાડાના નાકા પર એક હંસમિલ નામની પ્રથમ ઇલેક્ટ્રીક
દળવાની ઘંટી શરૂ થએલી પણ બંધ થઈ ગઈ ૬ સરખાલિયા દરવાજા બહાર દળવા ખાડવાની વલ્લભ વિજયમિલ શરૂ થએલ. ૭ સ્ટેશન પાસે શ્રીજયવદન રાઈસમિલ ગંગર ખાંડવાની ઘંટી શરૂ થએલી. ૮ ગાંચી બારી પાસે એક દળવાની ઘંટી શરૂ કરેલી
વસ્તુતઃ ગૃહઉદ્યોગને સ્થાને યંત્ર ઉદ્યોગ શરૂ થતાં ક્રમે ક્રમે કપડવંજણમાં અનેક ઘંટીઓ શરૂ થઈ છે.
તેલ ઉદ્યોગ– ગુજરાતીઓના ખોરાકમાં તેલ સામાન્ય રીતે જરૂરી છે, ગરીબ કે શ્રીમંતને પણ તેની જરૂર પડે છે. તેવા તેલ ઉદ્યોગને આ સ્થળે મહત્વ છે આ બાજુ મગફળી, તલ, દીવેલી, કણજી અને સરસવને પાક થાય છે. પછી તે સમયમાં યંત્રોનું પ્રભુત્વ ન હતું ત્યારે આ તેલિબિયાંને ઘાણી દ્વારા પીલીને તેલ કાઢવામાં આવતું. તેલ માટે દરેક સ્થળે ઘાણીએ ચાલતી. જે ગામના જ સુતારની કારીગરનું પ્રતીક હતું. ગામડે ગામડે સુથાર (પંચાલ), નાવી, પ્રજાપતિ વગેરે કેમ સાથે ઘણી ચલાવનાર ઘાંચી પણ રહેતા. આજે છે. ગૌ. ગા.-૬