________________
જ
કપડવણુજની ગૌરવ ગાથા
દરવાજા બહાર વાણિજ્યની દ્રષ્ટિએ મહત્વના ગણાય તેવા. પુત્ર છે (આ ચિત્ર નં ૨૫) આની પહેલાં આ કચે પુલ વડ઼ારા બિરાદરોએ કણસ્તાન જવા બધાવેલા.
પાકા પુલ પૂર્વ પશ્ચિમ બાંધેલ છે, અને આ માર્ગેથી વરાંસી વહેારાઓનું કબ્રસ્તાન, નવાગામ, ઉત્ક ઠેશ્વર, કેદારેશ્વર, આંતરસુબા વગેરે સ્થળે જવાય છે. પુલની પડોશમાં ઉત્તર તરફ પ્રજાને કપડાં ધોવા માટે સરળતા થાય તે માટે એક પત્થરને એવારા શ્રીજમનાદાસ છગનલાલ દેસાઇ ( વહાણ દલાલ) તરફથી બંધાવી આપવામાં આવેલા છે. દૂર ઉત્તર તરફના એક આરાને હાથીઓ અરો કહે છે. પહેલા નવાખી સમયમાં હાથીએ આ સ્થળે પીણી પીતા અને ખેલતા હતા. પુલની દક્ષિણ તરફ ગામ તરફના પૂર્વ દિશાના આરાને મહાદેવ વાળા આરો કહે છે, ત્યાં પત્થરમાં કાચેલી કુડીએ છે, કે જ્યાં પહેલાં ભાવસાર લેાકેા કપડાં રંગતા હતા. ત્યાં નાનાં ખાળકોની સ્મશાનભૂમિ છે. ત્યા એક નાનકડી ધ શાળાના ભવિશેષ પડેલા છે. કહેવાય છે કે પહેલાં ભાવસાર કામે આ અધાવેલી, જે આજે સ્મશાનભૂમિમાં આવતા ડાઘુ એને વિશ્રામસ્થાન તરીકે વાપરવા આપવા નક્કી કર્યુ અને ટ્રસ્ટે એ ભેટ કરેલ છે. જેને આજે જીણોદ્ધાર થયેલ છે.
મહાર નદીમાં ચામાસામાં નાચતાં કૂદતાં જળ. માનવજીવાને બતાવે છે કે, જીવાની કેવી ઉછાળા મારે છે., ઘૂઘવાટા કરે છે. પણ પછી. તે જીવનની ઘટમાળ શરૂ કરતાં પાતાના ખેાળામાં ખેલનાર કપડવણજને ઘણી જ ઉમદા શિખામણ આપે છે. બહુ જ તેાફાની જીન સુકાય ત્યારે શુ રહે છે? મહેરની શિખામણ સાનાની મહેાર કરતા પણ કિંમતી છે.
ગાઝારા પ્રસ`ગ :- લાકોને રાહત આપનાર આ પુલ પરથી એક ગાઝારા દિવસે તારીખ ૩૧-૫-૧૯૬૨ ના રાજ ગુજરાત રાજય વાહન વ્યવહારની આશરે ૯૦ પેસેન્જર (માણસા) ભરેલી ખસ, જે ઝેર-નિરમાલી ગામ તરફ જઈ રહી હતી. ડ્રાઈવરની ગલતથી બસ તુમે એટલા જળમાં પુલની રીંગ તેડીને નદીનામાં પડી. છર માણસે કરૂણ રીતે મૃત્યુ પામ્યા. આવી ભયંકર હાનારાત કપડવણુજમાં કદીપણ સર્જાઇ ન હતી, આ કરૂણતાનું કાવ્ય - - હૃદયભેદક છે.
વરસઁસી કપડવણજની પરિશ્રમે વાંસી નદી મહેારને મળે છે. વરાંસી (જુએ ચિત્ર નં ૨૬) ગાબટ નજીકથી આવે છે. આ બન્ને નદીએ વિરૂધ્ધ દિશાઓમાં વહન કરી કપડવણજ પાસે અલગ અલગ વહેતી હાવા છતાં મહંમદપુરા તરફ આવતાં સંગમ થાય છે, અને પછી દક્ષિણ તરફ આગળ વધી શેઢીને મળી પછી વાત્રકના જળમાં સમાઈ જાય છે.
વાંસી એ વતન ગંગા છે. તેના જણુ કી સૂકાયાં નથી. તે કપડવણજથી એક માઈલ દૂર પિશ્ચમે વહે છે. ઝરણા સદા ચાલુજ. જેથી આના પ્રવાહ સામાન્ય ચાલુ જ રહે છે.