________________
કપડવણુજની ગૌરવ ગાથા
સરથા રાબેઃ મહાપુરૂષ, સંતા કે એલીઆની કબરો પર સમāારસ ઘુમ્મટદાર ઈમારત ખામવામાં આવે છે, જેને મારએ કહે છે. મસ્જીદ કે મકએ સાથે જ હાય તે તેને રેજો કહે છે.
૧૪
ઇદુગાહ્ ઃ મહાર નદી ઓળંગી પશ્ચિમે વહારના કબ્રસ્તાન તરફ જતાં ડામા હાથે એક ઈદગાહ આવે છે. જ્યાં જ્યાં મુસ્લીમ વસ્તી હાય છે, ત્યાં ઈગા ખમનાવવામાં આવે છે. મક્ક. શરીફની દિશા તરફ એક સાદી દિવાલ કરવામાં આવે છે, આ દિવાલ (ઇંગાહ) સામે જ નિમાઝ પઢવામાં આવે છે. આ ઈદગાહ (દિવાલ) વિશાળ મેદાનમાંજ હાય છે. જયાં હજારો મુસ્લીમ બિરાદરો સાથે જ નમાઝ પઢી શકે છે. (જુઓ ચિત્ર ન. પર)
વહેારા ભિરાદરાનુ બ્રસ્તાન : કપડવણજમાં વહેારા બિરાદરોનું કબ્રસ્તાન જોવા દરેક લલચાય. તે કબ્રસ્તાનમાં મહાન વ્યકિતઓની છષ્મી વગેરે છે. કબ્રસ્તાનમાં રસ્તા ખંધી ગોઠવણી છે. તેમાં આવેલ સુપ્રસિધ્ધ છીએ : (જીણો, ચિત્ર નાં ૫૩, ૫૪, ૫૫) પ્રવેશતાં ડાબા હાથે
૧. છત્રી–સૈયદ અલીખીન સમઉન”ની છે.
૨. છત્રી—આ ીમાં ત્રણ દરગાહ ભેગી છે.
(અ) શેખ મેહયુદ્દીન મહમદઅલી' વફાત તા. ૧૧ મી જુલ હીજરી ૧૯(૦)૯૨ (બ) લેખ નથી.
(ક) મે લાઇમીયાં ફેરીન, યુસુફ્” વાત તા. ૨૩ મી સફર હીજરી ૧૦૭૨.
૩. છત્રી : જેમાં ત્રણ સાથે દરગાહે છે. શેખ નજમુદ્દીન મુ. ઈબ્રાહીમજી.
૪૮. છત્રી : (મેાટી છત્રી) સૈયદી મેહમદીન કાજીખાન સાહેબ. આ મેટી છત્રીની પુમાં પરથાળ પર મુલ્લાં સાહેબાની દરગાહે છે.
(૧) મુલ્લા અીહુસેન (૨) મુલ્લા અબ્દુલ હૈયામ
પ. છત્રી : સૈયદી ખાનજી ખીન એહ્મદ. (આ દરગાહ ક્રૂર પુત્રમાં છે.)
૬. છત્રી : સૈયદી ઇબ્રાહીમ મુરહાનુદ્દીન સાહેબ.
છ. છથ્વી : પાંચ દરગાહા છે, જેમાં ત્રણમાં લેખ નથી. એ માં છે. તે
(૧) શેખ દાસાભાઇ કાસમજી સન ૧૧૩૧
(૨) શેખ મુનીમજી જીવાખાન ખાનજી સને ૧૧૩૧. પાસે જુના કૂવા છે, તે સમરાજ્યેા છે. ૮. છત્રી : ત્રણ દરગાહ ભેગી છે. (લેખ નથી.)
૯. છત્રી : ગણુ દરગાહ જેમાં મીયાં સાહેબ ઈસુફઅલી મુમનજીની છબી વચ્ચે એક ધાબા બધી ભવ્ય બેઠક છે અને ઉત્તરમાં સામાન રાખવાની આરડી છે,