________________
ગૌરવ –ળવણી
૧૪૧ (મુદ્રિત સ્થાપત્ય ચિત્રકલાને જે અપૂર્વ સંગ્રહ તે આ કંચનસાગરસુરિજીને પિતાને છે) (બી) ઉપ૦ શ્રીસૂર્યોદયસાગરજી જ્ઞાન ભંડાર (સી) પૂ. પં. શ્રીવિજયસાગરજી જ્ઞાન ભંડાર.
(ડી) પં શ્રીપ્રબોધસાગરજી જ્ઞાન ભંડાર (જે અત્યારે શ્રીઅભયદેવસુરીશ્વર જ્ઞાન . ભંડારને અર્પણ કરેલ છે.)
(ઈ) સાધ્વી શ્રીસુમાયશ્રીજી (એફ) સાધ્વી શ્રીતિલકશ્રીજી
જેના જેના નામના ભંડારો અને સૂ. જ્ઞાન મંદિરમાં છે, તે તે તેમની પોતાની માલિકીના છે. તેની સંભાળ અ. સૂ. મ. કરે છે.
અર્ધમાગધિ, સંસ્કૃત, ગુજરાતી, હસ્તલિખિત પ્રતે તથા ત્રણ વિભાગમાં તેમજ હિન્દી ભાષામાં છાપેલ પ્રત્રો અને પુસ્તક છે. અત્યારે તે બધાની ચોકકસ સંખ્યા ન કહેવાય. શાસ્ત્ર કાવ્ય, કેષ, સાહિત્ય, ન્યાય, વ્યાકરણ, છંદ, કથા વિગેરે તમામ જાતનુ સાહિત્ય તેમાં છે.
- હસ્તલિખિત ગ્રંથ ભારત તથા વિશ્વની ઐતિહાસિક પરંપરા એ નોંધે છે કે-ધર્મ છે એ લેકશિક્ષણને અમુલ્ય વારસો છે. ગ્રંથે જગતનાં ધર્મ પ્રવર્તકેએ, અને વિદ્વાનોએ અને ઋષિમુનિઓએ તાડપત્રો પર લખ્યા છે. શીલાલેખ દ્વારા, તામ્રપત્ર દ્વારા અનેક ને લખવા માંડી. તે પછીથી હાલ કાગળ ઉપર તે જ્ઞાન ઉતારવામાં આવ્યું. હવે તે સર્વ જ્ઞાન છાપવામાં આવ્યું. તે પછી હાલમાં ફિલ્મ તથા ટેપ પણ કરવામાં આવે છે.
હસ્તલેખીત ગ્રંથે સારા અક્ષરમાં લખવામાં આવતા, ચિત્ર પણ ચિત્રાતાં. આવા હસ્તલિખિત ગ્રંથ શૈદીક તથા જૈન ધર્મના વિદ્વાનેના હાથે લખાયેલા જોવા મળી શકે છે. વૈદીક ગ્રંથ બ્રાહ્મણની માલિકીમાં, જ્યારે જૈન ગ્રંથે ઉપાશ્રયમાં, જ્ઞાન ભંડારમાં જોવા મળે છે. આયુર્વેદના ગ્રંથે આયુર્વેદીક કુટુંબમાં જોવા જાણવા મળી શકે છે. . આપણુ વતનના અમરતસમા આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વર મહારાજે જૈન આગમે છપાવીને, આગમ વાંચના આવી. જેથી જગતે તેમને આગદ્ધારક કહ્યા છે. વળી જૈન આગમ શીલામાં ને તામ્રપત્રમાં કરાવીને, તેના મંદિરે બેનમુન બનાવ્યાં. પાલીતાણા અને સુરતમાં એ બે કિર્તીસ્તભ અજોડ છે. સ્વ. પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબને કોણ નથી ઓળખતું ? આ સંત પુરૂષે ભારતના જ્ઞાન ભંડારા તપાસ્યા છે. જેની તેમણે સૂચિ તૈયાર કરેલ છે. જે પ્રગટ અપ્રગટ છે. ભારતમાં પાંચ ગામ એવા હશે કે જ્યાં હસ્તલિખિત જૈનગ્રંથના ભંડાર હશે
કપડવણજમાં ૧. અષ્ટાપદજી ૨. પંચના ઉપાશ્રય ૩. મીઠાબાઈ ઉપાશ્રય હસ્તલિખિત ભંડારનું સ્થાન.