________________
કપડવણુજની ગૌરવ ગાથા
મેનાબહેન વાડીલાલ પારેખ (આંખ વિભાંગ):- કહેવાય છે. કે—સ્વ.શ્રી વાડીલાલ પારેખના ભાભી સમરથમહેન એક દિવસ તાપડુ સાંધતાં હતાં, તે વખતે પડોશનાં એક માણેકબહેન ખાજુમાં આવીને ઉભાં રહયાં. સમરમેનને જાણ નહતી, તે તેા તાપડુ સાંધવાની ધુનમાં જ. સાંધવાના મોટા સાયેા હાથમાં ઉંચા કરતાં શ્રીમાણેકબહેનની આંખમાં પેસી ગયા. માણેકબહેનની આંખ ફુટી ગઈ. કોઈપણુ ઇલાજ ન હતા. શું આ ભાભીની ભૂલ યા ઝુનાના પ્રાયશ્ચિત રુપે પવિત્ર ભાવનાથી આ આંખની હાસ્પિટલના વિભાગ સ્થાપવામાં આવ્યા હોય તેમ શુ ન લાગે ? આ આંખ વિભગમાં પૂજ્ય રવિશંકર મહારાજના આર્શિવાદ અને માનનીય ડૉ. રમણીકલાલ દોશી સાહેબના શુભ પ્રયત્નાથી નેત્ર ચિકિત્સકો આવે છે. ગુજરાત નેત્ર રાહત મંડળના સંચાલન દ્વારા આ આંખ વિભાગમાં નેત્ર ચિકિત્સકા સેવાઓ આપે છે. કપડવણુંજમાં લાયન્સ ક્લબ વગેરે સ ંસ્થાઓ તરફથી નેત્રયજ્ઞો પણ સારી રીતે ચેાજાય છે.
૧૫
સેવાસલ: ૧ આયુર્વેધક દવાખાનુ :– આમ જનતાના હિત માટે સેવાસ ઘના કાર્યકરાએ એક નાનું શુદ્ધ આયુર્વેદીક દવાખાનું શરુ કર્યુ. આ દવાખાનુ શરુ કરતાં કાકરામાંના એક ભાવનાશીલ યુવક શ્રીચીમનલાલ ટાલાલ શાહ પાટણ આયુર્વેદીક કાલેજના પૂર્ણ અભ્યાસ કરેલ યુવાને, આ દવાખાનામાં પેાતાની સેવાઓ આપવાની તૈયારી બતાવી. આ શુભ આશયથી આ દવાખાનું લાંખી શેરીમાં શ્રીશ ંકર શેઠના પહેલા સામેના ભાડાના મકાનમાં શરુ કરવામાં આવેલ. તે દવાખાનું તા. ૩૦-૩-૧૯૭૩ના રાજ ગુજરાતના આયુર્વેદના વિદ્વાન શ્રીબાપાલાલ વૈદ્યની ઢારવણીથી શરુ કરવામાં આવેલુ, સેવા સુશ્રુષા વિભાગ માટે શ્રીમાન્ શકરલાલ હરિલાલ પરીખની ઉદાર સખાવતથી એક સ્વતંત્ર મકાન તા. ૧૧-૧-૧૯૪૨ ના રાજ સેવાસંઘને ભેટ આપવામાં આવ્યું. મકાનની ઉદ્ઘાટન વિધિ તા. ૧૧-૫-૧૯૪૨ ના રોજ ગુજરાતના ત્યાગવીર ભરુચનિવાસી ડૉ. ચંદુલાલ દેસાઈ (છેટા સરદારના) શુભ હસ્તે થઈ હતી.
હાલમાં સેવાસંઘ દવાખાનું શ્રીશકરલાલ હરીલાલ પરીખ તરફથી બ ંધાવી આપેલ પાકા (પુ. હ. મહાજન લાયબ્રેરી સામે) સ્વતંત્ર મકાનમાં ચાલે છે. તેમાં સંવત. ૧૯૮૩થી સુશ્રુષા વિભાગ પણ શરુ કર્યાં છે. પ્રસુતિ વિભાગ સેવાસંઘના આદ્ય સ્થાપક શ્રીશ કરલાલ માણેકલાલ દેસાઈની દૂરદેશીથી શરુઆત કરવામાં આવેલ છે. પ્રજાને ઘર બેઠે પ્રસુતિ વિભાગનાં સાધના તથા દરદી માટે જરૂરી સાધના દરેકને મફત ઘરે લઈ જવા મળતાં. પ્રસુતિ વિભાગમાં યાજના તા એટલી સુંદર હતી કે જરૂરવાળાને જાયતુ બધું મળે. ગામડામાં સ્થળે સ્થળે તાત્કાલીક રાહત મળી શકે તે માટેની સામાન્ય દવાઓની પણ નાની પેટીએ બનાવી ગામડાઓમાં