________________
ગૌરવ છઠ્ઠું —કેળવણી
શીલ યુવાન શ્રીકુબેરભાઇ દસુભાઈ પટેલની વ્યાયામ શિક્ષક તરીકે નિમણુંક કરી. તે વ્યાયામના જેટલા નિષ્ણાત હતા, તેજ પ્રમાણે વ્યાયામ મંદિરના અન્ય શિષ્યે! પણ તૈયાર કર્યાં. આજે શ્રીકુબેરભાઈ હજારો વિધાથી એની, પેરણાના પ્રતીક છે. આ સંસ્થાના ગુરુ શિષ્યા સવે શારીરિક માનસિક રીતે સારી રીતે તૈયર્ થયેલા રાષ્ટ્રીય સેવાની ભાવનામાં રંગાયેલ છે.
૧૪૩
આ મંદિરના ભક્તે દ્વારા વ્યાયામ પ્રચાર માટે તાલુકામાં પણ હરીફાઇ ચેાજવામાં આવતી. પ્રવાસ, વકૃત્વ હરીફાઈ તથા બેન્ડ પણ સારી રીતે શીખવવામાં આવતું. તલવાર, બંદુક (એરગન્સ) તથા તીર પણ શીખવતા. જયારે વાર્ષિકત્સવ હોય ત્યારે આ મદિરના પ્રયોગો જોનાર હેરત પામી જતા. ( સરકસના પ્રયાગે! જેવા સુંદર પ્રયોગો રજૂ કરવામાં આવતા.) હાળીકોત્સવ વખતે ધુળેટીના દિવસે બાળકોને કાદવ કીચ્ચડ અને અસલીલ વાણીથી બચાવવા ગામમાં વ્યાયામ વીનુ સરઘસ નીકળતું. મદાનીરની રમતાના પ્રયાગ સ્થળે સ્થળે કરવામાં આવતા. આ સસ્થાને પાતાનુ બ્યુગલ બેન્ડ પણ હતું. તેનાં સાધના ૧૯૩૭માં શ્રીઓચ્છવલાલ અંબાલાલ ઝવેરી તરફથી ભેટ આપવામાં આવેલ.
એક સમય એવા હતા કે જયાં હાળીને પ્રગટાવવામાં આવતી. તે સ્થળ ઉપર કંસારવાડાના ચકલે નગ્ન માટીનું પૂતળુ મુકવામાં આવતુ. ચાડીયા જેવું જેને ઇલાજી કહેતા. આ બિભત્સ પૂતળાની કાયમને માટે તે તે સ્થળાના તાફાનીઓની નારજગી તથા ખાપ વહારીને પણ કાયમના માટે અધ કરાવી દીધુ. જે પૂતળાની ખેંચતાણ વખતે લાંખી શેરીમાં ૩૨ કાઠા ખાજુના યુવાનેા અને ક ંસારાવાડાના ચકલાના યુવાને ત્યાં પથ્થરો નાંખીને લડાઈ કરતા.
પારેખ
આ વ્યાયામ મદિરના યુવાનેાની ભાવના સેવાસંઘની તમન્ના અને શ્રી કુટુંબની ભાવનાના બળે એક શ્રીચીમનલાલ ખાપાલાલ પરીખના સ્વ. સુપત્ર વિનાદરાયના સ્મરણાર્થે એક વિનાદ વ્યાયામગૃહ બાંધી આપ્યા જે હાલ ડાકોર જવાના રસ્તા ઉપર ડાબી ભાજ છે.
આ મકાનનું ખાતમુહૂત અખીલ રાષ્ટ્રિય મહાસભાના મહામંત્રી આચાર્ય શ્રીકૃપલાણીજીના શુભ હસ્તે સ ંવત ૧૯૯૭ આસો સુદ ૧૦ (વિજયાદશમી) તા. ૩૦-૯-૧૯૪૧ ના રોજ તેમજ વ્યાયામ મદિરના ભાવનાશીલ યુવાન શ્રીપરિક્ષીતરાય ભે!ગીલાલ ત્રિવેદીની સાથેજ પૂજનવિધિ રાખવામાં આવેલી. (હાલના શ્રીરાજારામના નામે ઓળખાતા સર્વોદયકા કર), વ્યાયામ મદિરના વિદ્યાર્થીઓની ડિરેકટરી તૈયાર કરવાના વિચારો હતા. તૈયાર થાય તા સારુ. આ સાર્વજનિક “વિનાદ વ્યાયામ ગૃહ” મદીર ૨૯૯૦૩ ચો. વારમાં સમાયેલ છે. વિનાદ વ્યાયામ મંદિરનું ઉદ્ઘાટન સને ૧૯૪૫માં માનનીય શ્રીદાદાસાહેબ