________________
ગૌરવ-છઠ્ઠું
કેળવણી
સરકાર ધામ
ઔર ગઝેબના (મોગલ) સમયમાં કપડવણુજના વારસાગત કુટુંબના એક અખદુર રસુલ કાઝી ખતીમ તરીકે વસતા હતા. તેમના વડવાઓ પણ કપડવણજમાં શહેર કાઝો તરીકે હતા. અખદુર રસુલ કપડવણજ છોડીને તેમના પીર શાહ અબ્દુલ મજી સાથે (જે ઔરંગઝેબના લશ્કર સાથે જોડાઈને દક્ષિણમાં ગયેલા.) દક્ષિણમાં અહમદનગર ગયેલા. ત્યાં કાત્રો તરીકે નીમાએલા. કાઝો અમદુર રસુલનું મરણુ તા. ૪–૯–૧૯૧૮ના રાજ અહમદનગર થયેલું. તેમના દીકરાને ત્યાં કાત્રો તરીકે નીમવામાં આવેલ. તે પણ ઘણા જ વિદ્વાન હતા. સારા એવા પુસ્તક લખેલાં. જેમાં દસ્તુરુ આઈ ઉલેમા' અરેષીક ભાષાનું સુંદર પુસ્તક છે. (ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ' ના આધારે, સાભાર.)
કપડવણુજના પુરાતન કેળવણી ઈતિહાસ વ્યવસ્થિતિ મળી શકયા નથી, છતાં ખાખી વંશમાં ધાર્મિક શિક્ષણુ, મુનશીજી અને મેલવીજી દ્વારા ઉર્દૂ શિક્ષણ આપતાં. ગુજરાતી જ્ઞાન પડ્યાજી મારફત અપાતું હતું.
પહેલાંના (માલવી—પ'ડયા) શિક્ષકો વિદ્યાથી ઓને પુત્રથી અધિક માનતા. આ શિક્ષકોએ કોઈ પણ જાતના પ્રમાણપત્રો મેળવેલ ન હાવા છતાં આદર્શ અનુભવી શિક્ષકા હતા. આ ગામઠી શાળાઓના સંબંધ સરકારી શાળાઓ થતાં તે સરકારી શાળાએ સાથે રહેતા.
આ ગુરુઓને ત્યાં સર્વે વિદ્યાર્થીએ શ્રીકૃષ્ણ-સુદામાની પ્રણાલિક પ્રમાણે સાથે