________________
ગૌરવ હૃકેળવણી
૧૨૧
શ્રીઉમલાબેન હરીશચંદ્ર જાલીવાલા તરફથી-શ્રી ભાનુભાઈ શંકરલાલ તરફથી-શ્રી ભીખાભાઈ પ્રભુદાસ (અનારાવાલા) તરફથી–પટેલ શ્રી હરગેવિંદદાસ મથુરદાસ તરફથી સ્વ. શ્રી હાજી– મહમદ યાકુબભાઈને સ્મણાર્થે અબ્દુલસતાર હાજીમહમદ તરફથી–શ્રી શંકરલાલ કેશવલાલ પટેલ (શંકર વિલાસ હોટેલ) તરફથી-શ્રી અંબાલાલ દેસાઈભાઈ પટેલ(લાવાળા)ના સ્મણાર્થે શ્રી પુનમચંદ અંબાલાલ તરફથી.
મુસ્લિમ કન્યાશાળા : ગોરવાડામાં કઆની પડોશમાં શેઠના ડહેલામાં મુસ્લિમ કન્યાશાળા નં. ૧ બેસતી હતી.
શ્રીઈચ્છાબેન મણીલાલ પીતાંબરદાસ પરીખ કન્યાશાળા કન્યાશાળાનું ભવ્ય મકાન મીઠા તલાવના દરવાજા પાસે બાંધવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન વતન હાલ સિયા ચાણક્ય સર ચંદુલાલ માધવલાલ ત્રિવેદીના ધર્મપત્ની શ્રીમતી લેડી કુસુમબેન ત્રિવેદીના વરદ હસ્તે તા. ૨૯-૧૫૭ના રોજ થયેલ. કપડવણજના એ.સી. પરીખ કુટુંબ તે દાન પ્રવાહ ચાલુ જ રાખેલ છે. કપડવણજના દાનવીરો અને નિઃસ્વાર્થ વતનના સેવકના ચરણે મસ્તક ઝુકે છે. આ શાળાને એારડા નંગ ૧૨ છે. શાળાના મકાનનું ક્ષેત્રફળ મોટું છે.
મુસ્લિમ કન્યાશાળા વગેરે ?
મદ્રેસા અહમદીય ? મેટી વહેરવાડમાં પિતાના સ્વતંત્ર ભવ્ય ત્રણ મજલાના મકાનમાં બેસે છે. જેને વહીવટ વિહાર બીરાદરે કરે છે. મુખ્ય વહોરવાડામાં આ શાળા છે. વહારે બીદની બહેન-દીકરીઓ ભણે છે. મોટી વહોરવાડના લીધે કપડવણજ (છોટી બેએ) નાની મુંબઈ કહેવાતી. 0 મદ્રેસા અંજુમને ઈસ્લામ ઈ. સ. ૧૯૦૮ની સાલમાં ભાડામાં ઈસ્લામપુરામાં એક નાનકડા મકાનમાં શરૂ કરવામાં આવેલ. આ શાળા પૈસા ન હોય પણ તમન્ના હોય તે સુંદર કાર્ય થઈ શકે તેને એક સુંદર દાખલે રજૂ કરે છે. આ શાળાના ભવ્ય મકાન ઉદ્દઘાટન તા. ૨-૭-૧૯૫૭ મંગળવારે જનાબ ફઝલેહુસેન સરફઅલી ફતેહી શેઠના શભ હસ્તક કરવામાં આવ. સૈયદ અલી અહમદ સાહેબની પ્રેરણા અને નમ્રતાનું આ પ્રતીક છે.
કન્યા કેળવી બાળ કેળવણી પછી પ્રાથમિક કેળવણી માટે પ્રાથમિક કન્યાશાળાઓ ચાલુ છે. જેમાં શાળાંત પરીક્ષાઓ માટે બાળાઓને તૈયાર કરવામાં આવે છે. માધ્યમિક શાળાઓમાં સહ શિક્ષણ હેવાથી ત્યાં મેટ્રિક સુધીને સામાન્ય અભ્યાસ કરે છે, કપાણિજમાં કન્યા છે. ગૌ. ગાથા-૧૬