________________
ગૌરવ પાંચમું ધર્મશાળાઓ, ઉપાશ્રય વગેરે
૧૦૫
મુખ્ય રે સૈયદી જ બી મલેક સાહેબને ભવ્ય રેજે છે. જે શેઠ સુલેમાનજી ઈસુફભાઈ નબુભાઈ તરફથી સંવત ૧૯૬૧ કારતક સુદ ૪ ને શુક્રવારે બંધાવ્યું છે. દુર જમણી બાજુ ટેકરા પર કેટલીક દરગાહે છે, અને વચ્ચે એક છત્રી છે.
૧૦. છત્રી ઃ જે સૈયદી નરુદ્દીન બીન ઈદરીસની છે. (વહોરા બિરાદરનું કબ્રસ્તાન મહેરને પુલ ઓળંગી ઉત્કંઠેશવર વાડી સડકના જમણા હાથે છે.)
કબ્રસ્તાને : અંતિપરીયા દરવાજા બહાર શેઠાણીની ધર્મશાળાની પશ્ચાતા શ્રીનેમિનાથજીના મંદિરતી પશ્ચતથી શરું થઈ તલાવ સુધીના ક્ષેત્રફળમાં આ કબ્રસ્તાન આવેલ છે. જ્યાં પીરની દરગાહ પણ છે. ત્યાં એક ફકીરને તકીયે છે. કબ્રસ્તાન કહેવાય છે.
લુહારનું કબ્રસ્તાન : કશનપુરા તરફ જતાં આ કબ્રસ્તાન આવેલ છે. .
મલકેનું કબ્રસ્તાન : કચ્છમાં વસતા મલકનું કબ્રસ્તાન આ સ્થળે આવેલ છે. અહીં કાલુ સૈયદની દરગાહ છે.
કડીયાનું કબ્રસ્તાન : જૂનું અને નવું હાલમાં નદીના કિનારે છે. .
સીસગરનું કબ્રસ્તાનઃ આ કબ્રસ્તાન નદીના કિનારે આવેલ છે. અહીં એક રેજો પણ છે.
ઘાંચીનું કબ્રસ્તાન સુલતાનપુરનું કબ્રસ્તાન કસાઈઓનું કબ્રસ્તાન હજામેનું કબ્રસ્તાન કાકા માઈનું કબ્રસ્તાન : કાટડીયા આરા સામે આવેલ છે. મીરઝાનું કબ્રસ્તાન : મુસાફર બંગલાની પાછળ. જટાવાળાનું કબ્રસ્તાન : કુબેરજી મહાદેવ પાછળ. ઈસલા પુરાનું કબ્રસ્તાન :
ભેગેલિક દૃષ્ટિએ સીમા વિસ્તાર તથા આહવા વગેરે ભારતને ભૂમી પ્રદેશ જે ભવ્ય અને ગુણીયલ ગુજરાના નામે ઓળખતે તેમાં ખેડા જીલ્લાને આ તાલુકો (કપડવણજો. તેનું મુખ્ય શહેર કપડવણજ. તે આપણું વતન. ઉત્તર અક્ષાંસ ૨૩૨ અને પૂર્વ રેખાંશ ૭૩૪ માં છે. ક. ગો. ગા-૧૪