________________
ગૌરવ એવું ધાર્મિક સ્થળે
આશ્રમના ટ્રસ્ટમાંના છે. મુનિશ્રીને કલાસવાસ વિ. સંવત ૧૯૯૯ ના શ્રાવણ વદી ૩ તારીખ ૧૮–૮–૧૯૪૩ ના રોજ થયેલ. તેમની સમાધિના સ્મારકની વિધિ નગરશેઠ શ્રીકસ્તુરભાઈ લાલભાઈના શુભહસ્તે તારીખ ૧૫-૪-૧૯૫૬ ને રવિવારે સવારે નવ વાગે ગાશ્રમમાં કરવામાં આવેલી.
ત્રિલોચંદ્ર મુનિ સ્વ. ત્રિલેકચંદ મુનિશ્રી કચ્છના વતની હતા. ઘણે સમય તેમણે આબુ પર્વત પર સાધના કરેલી. તેમણે આશ્રમ માટે શિરહી મહારાજ પાસેથી જમીન પણ મેળવેલી, પણ તેમને આધ્યાત્મિક પ્રેરણું નહી મળતાં પાછળથી આ સ્થાન પર આવેલા. કહેવાય છે કે તેમને આ સ્થળે ઈશ્વરી પ્રેરણા મળી. વેદના શબ્દો કાનપર સંભળાયા અને શબ્દો સંભળ્યા કે “જે શબ્દ ખેળ છો તે આ છે તેથી તેમણે આ સ્થળ પસંદ કર્યું. તેમની દ્રષ્ટિ સર્વદશીય હતી, પિતે જૈન યોગી હોવા છતાં સર્વધર્મ અભ્યાસી હતા, અને સર્વ ધર્મ પ્રત્યે મમતા રાખતા હતા. સ્વામી આત્માનંદ મુનિએ ગીતા દર્પણ” (હિન્દી જેવું મહત્વનું ૫૫૪ પૃષ્ટનું પુસ્તકો લખી આ ગાશ્રમની ક્તિમાં
વધારે કર્યો છે.
આશ્રમ માટે આશરે ૧૦-૧૨ વીઘા જમીન બારીયાના શેઠ શ્રીશંકરલાલ છેટાલાલ શાહ મહારાજશ્રીના ચરણે ધરેલી.
ગુજરાતના આ પ્રતિભાશાળી જૈન વેગી પૂજ્ય ત્રિલેકચંદજી ઘણા સ્થળોએ વિહાર કર્યા બાદ, આ સ્થળને પવિત્ર વેત્રવતી ઉપર મહર્ષિ જીંબાલીન તપભૂમિને પિતાના તપસ્થાન તરીકે પસંદ કર્યું. તેમજ અનેક વિચારશ્રેણીને સંતે અને ગીઓના સંપર્કમાં આવ્યા.
બંગાળના પ્રચલિત રાધાસ્વામી સંપ્રદાયના મહાન સંત શ્રી કિરાનંદ સ્વામી સાથે પણ તેમને સારો સંબંધ હતા. સ્વામીજી સિદ્ધપુરમાં ઓમકાર સ્વામીના આશ્રમમાં રહી, આયુર્વેદિક સિદ્ધિઓ દ્વારા જનતાની સેવા કરે છે. - આ તપોભૂમિમાં કહે છે કે પૂ. શ્રીત્રિલોકચંદ મહારાજને પ્રાતઃ સમરણીય મહર્ષિ જાબાલીના પ્રત્યક્ષ દર્શન થયેલાં, વળી કેટલાકને જાબાલી ષિના દર્શન થાય છે, તેવું કહે છે. (વાંચકેના વિચાર પર)
ચાગાશ્રમ ખાતે ઉઘાટને ઃ (૧) શ્રી છોટાલાલ લલ્લુભાઈ વિશ્રાંતિભુવન તૈયા શ્રી આરોગ્યનિવાસ, (૨) ત્રિલેક કપુર સ્વાધ્યાય મંદિર તથા (૩) શ્રી ધીરજબહેને માણેકલાલ દેસાઈ અન્નપૂર્ણા ગૃહ. આ ત્રણે સંસ્થાઓને ઉદ્દઘાટન સમારોહ તારીખ ૨૭–૪–૧૯૭૨ ના રોજ ટ્રસ્ટી શેઠશ્રીવિદભાઈ પરીખની દરખાસ્તથી શેઠશ્રીઠાકરશીભાઈ પરીખના પ્રમુખસ્થાને છે. ગી. ગો.-૧૨