________________
ગૌરવ પાંચમું ધર્મશાળાઓ ઉપાશ્રય વગેરે
ઉપાશ્રય શેઠ મીઠાભાઈ ગુલાલચંદ સંવેશી ઉપાશ્રય : શ્રાવક ઉપાશ્રય કપડવણજના નગરશેઠના કુટુંબના ઉદાર ચરિત્ર દાનેશ્વર શેઠ શ્રીમીઠાભાઈ ગુલાલચંદના સુપુત્ર કરમચંદનાં સુપત્નીઓએ વડીલના નામે પોતાની મિલ્કતમાંથી ધર્માદા વિ. કરતાં પોતાનું રહેવાનું મકાન જૈન સંઘના ચરણે ધરી સંઘના ધર્મકાર્યો માટે અર્પણ કરેલ સંસી સાધુઓના અહીં ચાતુર્માસ થાય છે. શ્રાવકે પણ આરાધનાનાં કાર્યો કરે છે. તેઓના નારા આ ઉપાશ્રયમાં છે. આ ખડકીનું નામ “મીઠાભાઈ શેઠની ખડકી છે. (જુએ ચિત્ર ન. ૪૨)
શેઠ વ્રજલાલ હરીભાઈ શ્રાવિકા ઉપાશ્રયઃ આ ઉપાશ્રય જાટના ઉપાશ્રયના ઉપનામથી પણ બેલાય છે (શ્રાવિકા ઉપાશ્રય). શ્રીચૌમુખજીના દેરાસર પાસે દલાલવાડા નાકે આવેલ શેઠ શ્રીવ્રજલાલ હરિભાઈના નામને શ્રાવિકા ઉપાશ્રય છે. જેને દ્વાર
શેઠ શ્રીમીઠાભાઈ કલ્યાણચંદની પેઢી તરફથી વિ. સં. ૨૦૧૮ માં બે લાખના ખર્ચે કરવામાં • આવેલ છે. સાધ્વીજીઓનો મુકામ (ચાર્તુમાસ), અહીં હોય છે, (જ, ચિત્રનું ૪)
પંચને ઉપાશ્રય (શ્રાવકેને) : હેળી ચકલે શ્રી શાંતીનાથ પ્રભુના જિનાલય પાસે (ઢાકવાડીમાં) આ ઉપાશ્રય છે. જ્યાં પૂ. સાધુ ભગવંતે ચાર્તુમાસ રહે છે. આ ઉપાશ્રય પુરાણે છે. લગભગ ૧૮મી સદીમાં આ સ્થળે પૂ. ઉપાધ્યાય શ્રીસકલચંદજી મહારાજ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. પાછળ આવેલ પ્રજાપતિનાં ગધેડાં ન ભૂકે ત્યાં સુધી
ક. ગો. વા.-૧૩