________________
ગૌરવ ત્રીજું–જલાશય
વાવની આ વાત છે. નગરજને જુઓ એના ભૂતકાળની ભવ્યતા, વર્તમાનકાળની, શેભાએ ભવિષ્યમાં જનતા જેના ગૌરવની ગાથા ગાતાં પણ થાકે નહીં, તેવી આ ભવ્ય “કુંડવાવ” શિલ્પની દ્રષ્ટીએ સુભદ્રક શ્રેણીના “શિવકુંડી કુંડવાવ છે. જેની લંબાઈ ૧૩૨૮ ચો. વારની છે. ક્ષેત્રફળમાં છે. કેઈ વખત એકલા અંધારે ફરતા છે ત્યારે કાળના નિસાશા સંભળાય છે ખરા ?
હરિશભાગ : હમણું સૈકાઓ પછી અતિવૃદ્ધ આ રાજરમણીના હૈયા સ્થાને થયેલ હરિશબાગ શેભામાં વધારે કરનાર બની દેવત્વનાં દર્શન કરાવે છે. પણ જ્યારે સમગ્ર વાવની શેભાને વધારવા માટે કઈ સ્થપતિની સલાહ લઈ તેના રક્ષણ અને શોભા માટે શું કરવું જરૂરી છે, તે વિચારવા માટેનું નમ્ર સુચન છે.
સિદ્ધરાજની કરાવેલી વાવો કપડવણજમાં ગુજરેશ્વર સિદ્ધરાજ જ્યસિંહના હસ્તે બંધાયેલ વાવ, બત્રીસ કોઠાની વાવ, રાણીવાવ અને સીંગરવાવ, એ એ સમયની સ્થાપત્ય કળાની યાદ આપે છે. ગુજરાતના આ સુવર્ણયુગનાં શિવમંદિરે, જૈન મંદિરે, વા, તલ કે અન્ય સ્થાપત્યનાં શિ ખરેખર ભવ્ય હતાં. સિદ્ધરાજ જયસિંહના સમયનાં આ સ્થાપત્યે ખરેખર ખીલી રહ્યાં છે.
“મહાલ્ય મહાયમા, મહાસ્થાને મહાસરઃ યહૂત સિદ્ધરાજને, ક્રિયતે તન કેનચિત્
કુંડવાવનું તેરણ અને કીતીસ્થળ તેરણઃ
પ્રાકરે દેવસામગ્રે, રાજદ્વારે મહામૃતી |
જલાશયાઝે ક્તયં, સર્વાગ્રેચ પ્રતેલિકમ્ | દર્ગમાં પ્રવેશતાં, નગરના અંદરના ભાગે, દેવાલય આગળ, કોઈ મહત્સવની–મેઈ રાજ્યના વિજયની યાદના સ્મારક રૂપે તથા જળાશય આગળ પ્રતેલિ (રણ) અર્થાત્ કીર્તિસ્થંભ બાંધવા, તેમ “શિલ૫રત્નાકર”માં કહ્યું છે.
કવાદિ: સંવતના પાંચમા સૈકાથી દેવાલ નજીક નદી કે કઈ જળાશય ન હોય તે ત્યાં સ્નાનાદિક ક્રિયાઓ માટે કુંડ, કુવાઓ કે વાવ બંધાવવાની શરૂઆત થયેલી હતી.
કડ કયાં?: સેલંકી યુગમાં ગુજરાતમાં બંધાયેલ કુંડોમાં મેહેરાને સુર્યકુંડ,