________________
કપડવણજની ગૌરવ ગાથા
ઊંચી ૧૦૦૦ ફૂટ એક નીક દવામાં આવી છે. જે કપડવણજના ઘોરી માર્ગોને ઓળંગે છે. આ સ્થળે ત્રણ ફુટ પાણી પડે તેવી કુંડી સાથે દિવાલ છે. વળી નીક છેવાય નહિં તે માટે રા/૩ કુટને સીમેન્ટને ઓટલે બાંધેલ છે.
આ પાણીના આવરણને વિસ્તાર ૧૧ ચો. માઈલ અને પાણીને પ્રવાહ ૧૬૭.૮૫ મીલીયન ઘનફુટ ગણવામાં આવ્યો છે. ૩૬” વરસાદ પડે ત્યારે આવરણના વિસ્તાર જેટલું પાણી પડે. તેને ૧૭ ભાગ તળાવમાં આવે તેવી રચનાથી આ તળાવની રચના કરવામાં આવી છે.