________________
ગૌરવ ચેાથું-ધાર્મિક સ્થળે
સંવત ૧૮૬૬ માં ત્રણે ભાઈઓએ સુથારવાડાના અંકેશ્વર મહાદેવની સ્થાપના તથા સંવત ૧૮૭૦ માં શ્રીરામજી મંદિર (જુઓ ચિત્ર નં. ૪૨) બંધાવી શ્રીરામ-લક્ષમણ જાનકીજીની પ્રતિમાઓનું દેવળ બનાવડાવ્યું. મંદિરને મેટી ૬૫ વીઘા જમીન વ્યવસ્થા માટે ભેટ આપેલ.
કપડવણજના આ ગૌરવશાળી કુટુંબમાં ગામની શોભારૂપ લશો, શાળાના પ્રસંગે તથા મરણના પ્રસંગે વગેરે એ જમાનામાં ભવ્ય રીતે ઉજવાતા હતા. દાન તેટલાં જ થતાં. તેમના વારસદારેમાં શ્રીમુળજીભાઈ વાલાભાઈ ઈનામદારના પુત્રો હાલ હયાત છે.
શ્રીઠાકોરજીનું મન્દિર શહેરની પશ્ચિમે આવેલ કપડવણજની ગંગા સમાન વરશીના ઘાટ પર એક મહંતની મઢી તેમજ મન્દિર છે. આ મંદિરમાં શ્રીરામચન્દ્રજી સીતાજી તથા શ્રી લક્ષ્મણજીની પ્રતિમાઓ છે. તેમજ બહાર શ્રીવાયુપુત્ર બિરાજે છે
વાંશીના ઘાટ પર જ્યાં જુનું ટકોરખાનું હતુ, (જુઓ ચિત્ર ન. ૨૮) તેજ સ્થાન પર એક ઓરડી બાંધેલી છે. જ્યાં પ્રભુ ઉપાસના માટેનું શાંન્તીનું સ્થાન છે. આ મંદિરની મઢીમાં રહેતા સંતે મહંતે સેવા તથા ખેતી અને ગામના વર્ગ પર આધાર રાખી પ્રભુ પૂજન કરે છે.
વરશીના જુના ઘાટને જીર્ણોદ્ધાર સેવા સંઘ દ્વારા વરશી ઘાટ ફંડ દ્વારા થયેલ છે.
એક મહન્ત શ્રીબાબા વનમાળીદાસ આ ગાદી પર આવી ગયા. જેમની મુક્તિ જેવાનું આપણને મન થાય. બળવાન શરીર ૬ ફુટ ઉંચાઈ, ભવ્ય કાયા લલાટ. જે ૧૮૫૭ના સ્વાતંત્રતા યુદ્ધના વીરેમાંના એક ૧૧૦ વર્ષની ઉંમરે કપડવણજમાં કલાસવાસી બનેલા.
શહેરમાંથી વરસી જતાં જમણી બાજુ ટર વર્કસને બંગલ તથા ત્યાંથી તે માર્ગે પાણી વિભાગ ખાતાનું કારખાનું છે. તથા ચાલુ સડકે તે તરફ જતાં જમણી બાજુના ખેતરમાં, એક નાનકડી દેરી આવે છે. કબીર પંથી મહંતની સમાધી સ્થાન છે. તેમના પગલાં છે. મન્દિરની પાછળ એક સામાન્ય ધર્મશાળા છે. તથા સામે મહંત તેમજ ત્યાંના કર્ષકને રહેવાના મકાનો છે. વરાંસીના ઘાટની દક્ષિણ દિશામાં એક સમાધી સ્થાન છે.
સંવત ૧૯૯૯ માં શેઠ મગનલાલ નરસીંહદાસે આ રણછેડછના સિંહાસને ટાઇટસ જડાવ્યાં છે.
સમાધી સ્થાને ૧. વરસીના ઘાટની દક્ષિણે સમાધિ સ્થાને છે, ત્યાં સંવત ૨૦૦૪ શાકે ૧૮૭૦