________________
કપડવણજની ગારવ ગાથા
જયેષ્ઠ કૃષ્ણ પક્ષે ૪ શુકવારે તા. ૧૭, કરાંચીના ગોસ્વામી પ્રહલાદભાથી ઉતમભાથી સમાધીસ્થ થયા તેનું છે. ત્યાં લિંગની સ્થાપના છે.
મંદિર અને ધર્મશાળા પાછળ પશ્ચિમે ૩ સમાધી સ્થાન :
૧. બાબા શ્રીમહારાજ ગંગાદાસજી કે પગલે. જે સંવત ૧૯૪૮ ના ફાગણ વદ ૪ બુધ બાબા વનમાળીદાસને બનાવેલાં પગલાં છે.
૨. સુંદરજી વનમાળીદાસજીનું મરણ સંવત ૧૯૩૨ વરસ મીતી મહા સુદી પ ને વાર એમ.
૩. પગલાં કાયમ છે. (લેખ નથી, પણ તે કલ્યાણદાસના હેવાને મત છે.
૪. મંદિરની જમણી બાજુ સમાધી બાબા વનમાળીદાસની છે. જે મહંત ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામના વીર સૈનિક હતા, સાડા પાંચ છ ફુટની ઉંચી કાયા, પહેલવાની શરીરના પ્રભાવશાળી. આ મહંતને અત્યારના ઘણું વડીલેએ જોયેલા, તેમનાં દર્શન કરેલાં. તેમનું મરણ ૧૯૦૮ માં થયેલું. તેમની સમાધી સ્થાન પાસે હનુમાનજીની મૂર્તિ પહેલા એક ઓરડી પાસે હતી તે તેમની દેરી પાસે સ્થાપિત કરી છે.
મુળ ક કલ્યાણદાસ, સુંદરદાસ, ગંગાદાસ, વનમાળીદાસ, ગીરધરદાસ, રામકૃષ્ણ, હાલમાં છે.
શ્રીમોટા રત્નાગીરી માતાજી : શહેરથી આશરે ૫ માઈલ દૂર ડાકોરની સડકે : જતાં ૪ થા માઈલે જમણી બાજુ વળાંક લેતાં શ્રી માતાજીનું નિવાસસ્થાન છે. હાલ ત્યાં
જવા માટે પાકી સડક છે. પહેલાં આ સ્થળ લોકેની જાણમાં હોવા છતાં જંગલ જેવી • ઝાડી હવાથી આ સ્થાને કેઈ જવા ખાસ હિંમત કરતું નહીં.
કેરા
સંવત ૧૯૦૮ ના જેઠ માસમાં ઈ. સ. ૧૮૮૨ ના જુન જુલાઈમાં કપડવણજમાં કોલેરા (વિષુચિકા) શરૂ થયે. અને જનતા આ રોગથી ત્રાસી ઉઠી. રેગ ફેલાતાં પ્રજામાં હાહાકાર વર્તાઈ રહ્યો હતે. દિવસ ઉગતા. શબ દેખાવા લાગતાં સ્મશાનમા ૩૦-૪૦ અગ્નિશૈયાઓ નજરે પડે. કરૂણ હૈયા ફાટ રૂદન સંભળાતાં. નદીઘાટો છાતી ફાટ કરૂણ હૈયાફાટ હાયપીટથી કકળતાં. ૌદ્ય કુટુંબ તથા સરકારી રાહે ઔપચ્ચાર ચાલુ હતા, પણ રેગ ફેલાતે ગયે. સ્વચ્છતાના સિદ્ધાંતે અપનાયા. પ્રજાના કેટલાક વર્ગે દવાઓ લેવાનો ઈન્કાર કર્યો. પશુઓને શહેર બહાર મોકલ્યાં. ફેરફાર ન દેખાતાં લેકેએ ઉજાણીઓ કરી નૈવેધ ધર્યા, હવને