________________
ગૌરવ ચેાથુ ધાર્મીÖક સ્થળા
શ્રીબેરજી મહાદેવ : મીઠા તાવના દરવાજાથી નીકળી સીધા દક્ષિણ માગે નડીયાદ તરફ જતી સડક ઓળંગી જતાં સામેજ શ્રીકુબેરજી મહાદેવનું દેવળ નજરે પડે છે. શ્રીમહાદેવજીની સ્થાપના કચારે થઈ તે ખબર નથી. આનુ ક્ષેત્રફળ ૩૩૮૮ ચે. કુટના આશરે છે. તેનો વહીવટ સુથારપચ કરે છે. અહીં મીઠા પાણીના કુવા છે. અહીયા કુલ ૧૦ આરડીએ આવેલ છે.
૦૩
આ દેવળમાં શ્રીવિશ્વકર્માની પ્રતીમા પણ છે. જેની સ્થાપના બૈશ્ય બ્રાહ્મણુ સુથાર પંચે કરેલ છે. સંવત ૧૯૯૯ ના વૈશાખ સુદ ૩ શુક્રવારે કરેલી આ પ્રતીમાનું મુખારવિંદ દક્ષિણ દિશાએ છે.
જૈન સમાજ કારતક સુદ ૧૫ ના રોજ આ સ્થળે પટ જીહારવા જાય છે. અને ધાર્મિક ક્રિયા કરી સાકરનું પાણી આરોગે છે. આ પવિત્ર શેત્રુ ંજય તિનું સુચન છે. વ માનમાં તેના વહીવટદારોના ના કહેવાથી પટ ત્યાં બંધાતા નથી. હવે જૈના પટ જીડારવા તેમનાથજીની વાડીએ જાય છે.
ટી. બી. માટે
ભુવન
આ ભુવન સ્વ. જમનાબહેન ફુલચંદ કુબેરભાઈ દેસાઈ ટ્રેસ્ટ તરફથી સ ંવંત ૨૦૧૬ ઈ. સ. ૧૯૬૦ માં માંધવામાં આવ્યું. આ ભુવનમાં કપડવણુજની મ્યુનિસિપલના સ્ટાફ્ માટેના કવાટર્સ છે. આ ભુવનમાં ચાર રૂમો છે, અને બાજુ એક સ્ટોરરૂમ તથા બે જાજરૂ છે.
શ્રીસેામનાથ મહાદેવ : શહેરની દક્ષિણ દિશાએ આશરે એક માઈલ દુર મીરાંપુર કરીને ન!નકડું ઇમામી ગામ છે. ત્યાં શ્રીસામનાથ મહાદેવનુ પ્રાચીન દેવળ છે. આ દેવળ સંવત ૧૯૦૦, ઈ. સ. ૧૮૪૪ ની સાલમાં સમરાવવામાં આવેલુ. શ્રીરાજેશ્રી ભુદરભાઇ ઝવેરભાઈ તેમજ પુણાશંકર ત્રીકમલાલ ત્રિવેદીએ આ દેવળ બંધાવવા જહેમત લીધેલી.
પ્રથમ આ મહાદેવની સ્થાપના કરવામાં આવેલી. આ સ્થાન ઘણુ ંજ રમણીય છે. કપડવણુજના બ્રાહ્મણ (ભદ્રુ કુટુ ંબના મહાશયે દર વર્ષે શ્રાવણ માસમાં પૂજનવિધિ માટે નિવાસ કરે છે.) શ્રાવણુ સુદ ૧૧ ના રાજ શ્રીમહાદેવજીના વરઘેાડા શહેરમાં કરી અતિસુરીયા દરવાજા બહાર શ્રીવૈજનાથ મહાદેવ આવે છે અને ત્યાર બાદ તે વિખરાય છે. શ્રાવણ વદ ૮ જન્માષ્ટમીને દિવસે અહી મેળે! ભરાય છે. તેમાં વેપારી વર્ગો, કદાઈ, કાછીયા, પટેલે હાટલા વગેરે પોતાની દુકાના શણગારે છે. શ્રાવણવદ ૭ થી શ્રાવણ વદ ૯ સુધી મેળા રહે છે. આસપાસની કર્ષીક જનતાની સારી ઠઠ જામે છે. તે સમયે આ સ્થળે કપડવણજની ક. ગો. ગા.-૧૦