________________
ગૌરવ ચિહ્યું ધાર્મિક સ્થળે
શ્રીનીલકંઠઃ હાલ જ્યાં ભગવાન નીલક ઠેશ્વરનું સ્થાન છે ત્યાં પ્રથમ જંગલ હતું. ગામ જ્યારે રાહના આરે મહેર નદીના સામે કાંઠે કર્પટવાણિજ્ય આબાદ હતું, ત્યારે આ સ્થળે જંગલ હતું. અહીં પહેલાં નાનકડો ખાડે (તળાવડી) હતી. જ્યારે આ સ્થળે નવાણે બંધાયાં, દેવળ બંધાયું, ત્યારબાદ આ સ્થાન પુજા સ્થાન બન્યું, મહાદેવના ઘણાં બાણ હોય છે, તેમાં આ બાણ જદુ જ છે. શ્રીભગવાન નીલક ઠેશ્વરનું દેવળ કેણે અને ક્યારે બંધાયું તેને ઉલ્લેખ મળતું નથી. હાલ જે દેવળ છે તે નવું છે.
આ દેવળનું પ્રવેશદ્વાર બે બાજુ છે. દક્ષિણ તરફથી પ્રવેશતાં પ્રથમ પાંડુ પિય બબ્રુવાહન (બળીયા કાકા)નું નાનકડું ધામ છે.
ખકેઃ ટાવર પાસેના બજાર રસ્તે આવેલ પૂર્વ તરફથી નાની બારી જેવા પ્રવેશ માર્ગે જતાં મેડાબંધી નાની ધર્મશાળા છે. જેમાં થઈને મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. ધર્મશાળા સારી સ્થિતિમાં હેઈ ત્યાં અભ્યાગતે તેમજ કેટલેક સમય અહીં સંતે, સંન્યાસીઓ પણું વાસ કરે છે. મહાદેવનું લિંગ પણ હાલ ભૂગર્ભમાં જ છે. ગુર્જરેશ્વરના સમયમાં કુંડ વાવમાંથી નીકળેલ સર્વ પ્રતિમાઓ, આ સ્થળે જ હતી તેમ મનાય છે. ધર્માધ યુગમાં આ દેવળ અટવાયું. તેની તે સમયની વ્યવસ્થા શાસ્ત્ર નિષ્ણાત ધર્મપ્રેમી ચોરાશી મેવાડા (જોષી) કુટુંબને સોંપાયેલ. આ યુગમાં જોષી કુટુંબ લિંગ સિવાયની