________________
ગૌરવ ત્રીજી—જલ, શય
વક્ષથી સુશોભિત સ્થ ંભની ઠેકીનું મથાળુ આવેલ છે. સ્થંભના આકાર વર્તુળાકાર બની જાય છે. આ વર્તુળાકાર અંદરના ભાગેથી તેારણની ગાળ કમાનનું તારણીય બની જાય છે. બહારની ત્રણ દિશાની ત્રણ મુર્તિએ દેખાય છે. ગુજરાતની તેારણુ સૃષ્ટિમાં કપડવણજનું તારણ આગલી હરાળમાં મુકાય છે. જો આ તારણમાં ગેરઆ રંગની આંખવાળા ખાશે પત્થર વપરાયેા ન હાત તે હવા-વરસાદે આ તારણને નુકશાન કર્યું" હાત.
૧૩
ત્રણ શણગાર ચાકીએ કપડવણજની મધ્યમાં આવેલી કુંડવાવ અને તારણ. તેમાં ત્રણે દિશામાં ત્રણ શૃંગાર ચાકીઓ આવેલી છે. આ સુંદર વેદીબંધ ત્રણે શૃંગાર ચાકીએ અમુલ્ય શિલ્પણન છે.
(ડૉ. હરિલાલ આર. ગૌદાની—સાભાર)
કુંડની પાણી વખતની શાલા : આ કુંડ કખડવણજના ભદ્રસ્થાને શાલે છે. જ્યારે આ સ્થળ ચેામાસામાં પાણીથી ભરાયેલ હાય. અહીં ગામના કેટલાક સારા એવા તરવૈયાઓ ચામાસામાં ત્યાં આવેલ છત્રીઓ પર ચઢીને તરવાના ભુસકા મારવા રોકાતા, ત્યારે કેટલાક અમારા જેવા (તે સમયના બાળકો) તે લેવામાં તલ્લીન થતાં. ભાદરવા વદ ૧૨ રેટીયાખારસ (રાષ્ટ્રપિતા પુ. બાપુની જન્મજયંતિ) જ્યારે કપડવણુજના નાગિરકા, કપડવણુજના પ્રાણ સમાન સેવા સ ંઘ જેવી સ ંસ્થા, પગથિયે પગથિયે દ્વીપમાળ પ્રગટાવે, ત્યારે એકકેક નાગરિક આ દીપમાળ ઝળહળતી જ્યેાત-દીવડાઓ જોવા ઉમટતા, તે પ્રસંગ કદી ભુલાય તેવા નથી. એક વખત કલ્પના કરો કે પગથિયે પગથિયે દીપમાળ મુકતા હશે ત્યારે કેવી દેખાતી હશે. આ વિચારે દ્વીપમાળ કરવાના મનારથ થયેલ.
શિલ્પમાં કુંડાના નામે
"C
,,
27
,,
શિશ્પશાસ્ત્રમાં કુંડાની, ચાર શ્રેણીનુ વર્ણન થયેલ છે. જેના નામ “નંદાત્મ્ય ” અને “ પરાધ ”. ગુજરાતના મોટા ભાગના કુડા ચારસ એટલે ભદ્રક શ્રેણીના છે, છતાં આપણા કપડવણજના ‘ શીવકુંડ” “ સુભદ્રક શ્રેણીના છે. આ બધા જ કુંડો શિલ્પશાસ્ત્રના નિયમે અનુસરજ બંધાયેલ છે.
ભદ્રક “ સુભદ્રક
,,
સોલંકી યુગની કેટલીક કથાઓ, શિલાલેખા કરતાં પાષાણુમાં કતરેલ સૌન્દર્ય કલાના અદ્વીતિય નમુનારૂપ છે. ગુર્જરસ્થાપત્ય એ ક્ષત્રિય રાજવીએ તથા શ્રેષ્ઠીઓની કલા સાધનાને ચિરંજીવી રાખનારા સ્થા છે. સાલ'કીએના સુવર્ણ યુગની ભવ્યતા ઉત્તર ગુજરાત જ આપી શકે. મધ્ય ગુજરાતમાં કપડવણજ એ યશ કથા કહે છે. ૧૩૨૮ ચા.વા.ના ક્ષેત્રફળની કપડવણુજના મધ્યભાગે શાલતી કું'ઢવાવ જોનારને તેની ભવ્યતાના ખ્યાલ આપે છે. ઘણા જ ગોખથી શોભતી નક્કર પગથિયાથી બાંધેલ આ સુંદર સરોવર જેના મધ્યભાગે નાનકડી કુઇ