________________
ગોરવ ત્રીજું-જલાશય
નીશાળીયા વાવ - કપડવણજથી નાના રત્નગિરિ જતાં જમણી બાજુ વણઝારાઓની ખ્યાતિ આપતી એક વાવ છે. જેનું ખરૂં નામ શું છે? તે કઈ કહેતું નથી, પણ તે નિશાળીયા વાવ તરીકે ઓળખાય છે. - જોશી વિલદાસ નત્તમદાસની એક બંધાયેલ વાવ છે. વળી શહેરની ઘણી પિળે કે જેમાં ગણે સ્થળે કુવાઓ છે.
શાખાને કઃ અંતિસરિયા દરવાજા બહાર ઉત્તર દિશાએ હરિજન વાસમાં નાકાપર એક મેટે કુવે છે. તેમાં કંઈક આત્મહત્યાઓ થવાથી તેને શાખા કુવે કહે છે.
શિવશંકર મહેતાજીની વાવ –વાંશીથી દેઢ ગાઉ પશ્ચિમે જતાં શીવશંકર મહેતાની વાત આવે છે. છેડેક છે. બીજી પણ વાવ આવે છે.
બાપુજીની વાવઃ આ વાવ પહેલાં ભાગેલી હતી, તેને મગનભાઈની વાવ કહે છે. આ વાવને કપડવણજના મઢ વકીલ બાપુજી દુર્લભરામે સંવત ૧૯૪૨ માં છહાર કરાવ્યો. પાસે મુસાફરો માટે નાનકડી ધર્મશાળા બાધેલી. આ વાવને બાપુજીની વાવ કહે છે,
ભાઈલા કુઈ ત્યાંથી એકાદ ગાઉ દુર “ભાઈલા કુઈ નામનું ગામડુ તથા તથા એ નામની વાવ છે. આ વાવનું પાણી બાપુજીની વાવ જેવું સારૂ નથી. લોકે તેને માહીમારની વાવ કહે છે. કહેવાય છે કે કેઈ સ્ત્રીએ તેના પતિને ઘાત કરીને આ વાવ બંધાવી હતી. (અગર વાવમાં પતિનું ખૂન કરેલ) આવી કઈ પણ સાબિતી નથી પણ આપણે તેને “ભાઈલા કુઈ' તરીકે જ ઓળખીયે છીએ.
હવાડાઃ અંતિસરિયા દરવાજા તરફનાં ઢોરને ચારવા માટે જતાં વિસામો શ્રીમાણેકબાઈ શેઠાણીની ધર્મશાળા આગળ બહારનું ખુલ્યું ચગાન હતું. જેને ઓઢણ કહેવામાં આવે છે. હાલમાં વસવાટ અને દુકાને છે. દક્ષિણે કુવા સહિતને હવાડો છે. જયાં તેને પાણીવીવાને હવાડો બાધેલ. કૂવામાં કેટલીક બહેનેએ આપઘાત કરેલાં. હાલમાં આ કુ હવાડે પુરાઈ ગયેલ છે. ત્યાં પહેલાં નાનક્ડું જીવન શરૂ કરવામાં આવેલું.
મેનાને કોઃ મોડાસાની સડકે પુર્વ દિશાએ જમણા હાથે છપ્પનિયા કાળ સમયે મેનાબહેન પટેલે તેમના ખેતરમાં આ કુવે બધાવેલ છે. જે આજે પણ તેમની યાદ આવે છે.
ડીઝવો કુવોઃ સરખલીયા દરવાજા બહાર ડાકેરની સડકે, ગુજરાતી પ્રાથમિક શાળા પાસે જ્યાં ચાર રસ્તે મળે છે, તેની પાસમાં જ એક પુરાણે કુવે છે, જેને ડોઝ કૂવો કહેવામાં આવે છે. ક. ગૌ. ગા-૮