________________
ગૌરવ ત્રીજું–જલાયા
પાણી પુરવઠા માટે વાંસીના કાંઠે પંપીગ સ્ટેશન શરૂ કર્યા. પાણી પુરવઠો મળી
રહશે.
આવે તે તેને નિકાલ કરે જ જોઈએ, જે તે ન થાય તે ગંદગી થાય અને ગંદકીથી મચ્છર વગેરે ઉત્પન્ન થાય અને પ્રજાને ત્રાસ ભેગવ પડે. આથી છે. વિAવ સરૈયા ડેકટરની સલાહ અનુસાર ગટર યેજના પણ ઘાઈ, તે ઈ. સ. ૧૯૨૮ માં ૧૩ લાખના ખર્ચે કરવાનું નકકી કર્યું. તે માટે સુએઝફાર્મ તરફ ૮૬ એકર જમીન એકવાયર કરી, ગટરનું ચેકનું કરેલું પાણી આપવામાં આવે તે સારું એવું શાકભાજી વગેરે થઈ. શકે સાફ કર્યા સિવાયનું પાણી નજીકની નદીમાં ઠલવાય. તે વખતે ૧૪૫ સ્પેશીયલ પાણીનાં અને ૧૭૪ ગટરના કનેકશને કેરવાનાં હતા, તે ધીરે ધીરે વધીને ૨૨૦ અને ૧૭૪ ગટર જેડાણ થયાં.
ટાંકી : ટાંકી ગામમાં ઉંચામાં ઉચી જમીન પર કરવી, એવી યેજના ઘડી. ગામ વચ્ચેની ટાંકી કેઈ વખત ભયનું સ્થાન થાય, આથી વકીલ સોમાભાઈ પુનમચંદ દેશી, ડો. વાડીલાલ પ્રેમચંદ શાહે વગેરેએ આ અંગે પ્રજા સાથે રહીને મહામહેનત કરી, અને તે ગામ બહાર લઈ જવાનું નકકી કર્યું. તે સીંગરવાવની બાજુમાં ટાંકીકામ લઈ જવાયું. પહેલાં એક ટાંકી ગામના હિસાબે ૧૭૦૦૦૦ લીટર પાણી સમાય તેવી કરાવી અને પછી વસ્તી વધતાં પાણીના વધારા માટે બીજી ટાંકી ૧૮૦૦૦૦ની બનાવી. બન્ને મળીને ૩૫૦૦૦૦ ગેલન પાણીની ટાંકીઓ થઈ ત્યારથી જ ગામમાં પાણી પુરૂ પાડવામાં આવે છે.
ગટર લે તેનેજ નળ આપવાને, એટલે ગામમાં પાણીના લીધે ગંદકીની વાત જ નહીં. ગંદકી નહીં એટલે મચ્છરની તે વાત જ કરવાની નહીં.
ગામમાં કુવા : કપડવણજમાં મોટા ભાગની પિળોમાં નાનકડા કુવાઓ છે અને તે પિળના નામે જ ઓળખાય છે. તેમજ શૈડી વા પણ છે. આસપાસનાં ધોરી માર્ગો, રાજમાર્ગો પર કેટલાક ધર્માત્માઓએ જનતા માટે વાવ બંધાવેલી છે. ગામની આસપાસ તળાવે છે. તેને પાણી પીવા માટે હવાડા પણ ભરવામાં આવતા.
૧૯૯૯ ના મે માસમાં પાણીની તંગી આ નદીમાં આવી ત્યારે એક મુસ્લીમભાઈના કુવા દ્વારા ગામને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કવા થા વાવો રાહના આર તરફ ખેતરમાં ૧૨ મોટા કુવા છે, ગામની ચારે બાજુ લાઈ કુવાઓ સારા પ્રમાણમાં હોઈ આ ગામને પાણીની કદી જ તકલીફ પડી નથી.. ક. મી. ગ-૭