________________
કપડવણુજની ગૌરવ ગાથા
ગુરૂવાર. (૨) ભુધરભાઇ ધનેશ્વરની ત્રિવેદી વિ.સ. ૧૮૪૮ ના કારતક વદ ૧૪ (જુઆ ચિત્ર ન. ૩૨) (૩) કખીર સાહેબ મહંતનો તુલસી કયારા છે. (જીએ ચિત્ર નં. ૩૩)
re
સગમના પુલ :- આ નદી (સંગમ ઉપર એક લોખડના મોટો પુલ હતા. જે આશરે ૨૯૦,૧/૨ ફુટ જેટલા લાંબે ૧૭,૧/૨ ફુટ જેટલા પહાળો અને ૪૦ ફુટ જેટલો ઉંચા હતા. એ જમાનાના બ્રિટીસરાએ તે વખતે ખેડા જીલ્લામાં આ મોટામાં મોટો પુલ અ ધાવ્યા હતા. ઇ.સ ૧૮૬૭ સ્વાતંત્ર કાંતિ બાદ ૧૮૬૫ થી ૧૮૬૯ લગભગમાં ખાધવામાં આન્યા. આ લાખેડના પુલથી કપવણજથી નડીયાદ તરફના વહેવાર સાચવી શકાતા. અન્ને બાજુએને સાંધનારો આ પુત્ર. જેને ૧૬ થાંભલા હતા તેવા મજબુત પુલના ગામતરફના એક ભાગ આશરે ૫૬ ફુટ લાંબે અને ૧૭,૧/૨ ફુટ પહેાળા લગભગ ૩૦ ફુટ નીચે રેતીમાં મેાટા કડાકા સાથે મહા વદ અમ!સ તારીખ ૧૬-૨-૧૯૬૯ ના રવિવારના રોજ સાંજે કલાક ૫-૧૫ મિનીટ તૂટી પડયા. કોઈને નુકશાન થયેલ નથી. આ પુલ વાણિજયની દૃષ્ટિએ ઘણાજ મહત્ત્વના ભાગના છે. ખસ, ગાડા અને જાનવરો મારફતે સારો વ્યવહાર દિવસ રાત્રિ ચાલ્યા જ કરે છે. (જુએ ચિત્ર નં. ૩૪)
નવા તૈયાર થયેલ પુલ તા. ૧-૮-૧૯૭૫ માં અધ્યતન રીતે બ ંધાવેલ. તે વાહન વ્યવહાર માટે ખુલ્લુ મૂકાયેા. તેના પાયાની ઉંડાઇ ૨૦ થી ૨૨ કુટ, ૮૦ ફુટના ચાર ચાર ગાળા પ્રમાણે ૩૨૦ કુટની વિશાળ લખાઈ ૯ ફુટ વ્યાસના આશરે ૨૭ થી ૩૦ ફુટ ઉંચાઇના પુલના થાભલા, પુલના થાભલાએના ગડર વચ્ચે સેન્થેટિક રમ્ભરની એરીગે, તથા ૨૩ ફુટની પહોળાઇના સ્લેખવાળા આ પુલ રૂા. ૯, ૧૭, ૩૬૪ ના ખર્ચે બાંધવામાં આવેલા છે.
વાટર વર્કસ
વાટર વર્ક સ–પ્રથમ વાંસીનુ' સ્વચ્છ અને મીઠુ પાણી ઘેરઘેર પહોંચાડવાના પ્રશ્ન સુધારાઇની સ્થાપના થયાબાદ ચાર પાંચ વર્ષમાં વિચારવામાં આવેલ, પણ આ કોયડા વણઉકેલ રહ્યો હતા. તે ફરીથી સને ૧૮૭૧ માં પાછે ગતિમાન થયા. ધીરે ધીરે કરતા ૧૯૦૬ માં હિંદમાં શ્રેષ્ઠ માનવ શ્રીવિશ્વ સરૈયા, આ સમયે મુંબાઇ ઈલાકાના સેનેટરી એન્જીનીયર હતા, તેઓશ્રીએ કપડવણજ પધારી વાટર વર્કસની આ યાજના તૈયાર કરી. સરકારે લેક ફાળાની રકમ જોસારી એકઠી કરવામાં આવશે, તે પચાસ ટકા ગ્રાન્ટ સરક્રાર આપશે તેમ જણાવ્યું. રા. મ. વલ્લભરામ છેોટાલાલ ત્રિવેદી તથા અન્ય સજ્જનાએ ફાળો એકત્ર કર્યો. સરકારે સન ૧૯૧૪ માં પાણી પુરવઠા તથા ગટર યેાજના સાથે મ ંજુર કરી. અ ંતે ૧૯૨૫ માં સદર ચાજનાનું ખાત મુહૂત કરવામાં આવ્યું, ત્યારે વલ્લભરામ દ્રાલાલ ત્રિવેદી પ્રમુખ અને ચુનીલાલ વિઠ્ઠલદાસ વકીલ ઉપપ્રમુખ હતા.