________________
ગૌરવ ત્રીજું-જવાશય
૪૭
આ નદીનું જળ સ્વચ્છ અને મીઠું છે. આ પવિત્ર નદીના કિનારા પર શ્રીમજી મંદિર છે, ત્યાં બહાર એક મોટી શ્રી હનુમાનજીની પ્રતિમા છે અહીં મહંતની મઢી તેમજ ઈમશાળા છે. તેમજ તેની પાછળ મહંતના સમાધિસ્થાનને છે. પથ્થરનો બાંધેલો પગથીયાંવાળો એવા છે. (ચિત્ર નં. ર૭)
પગથીયાંવાળા ઓવારાં ઉપર આંબલીના ઝાડ પાસે એક ટકેરખાનું હતું. (ચિત્ર નં. ૨૮) તે સ્થળે એક ઓરડે અને એક ભેરૂ મહંતશ્રી માટે ધ્યાન ધરવા શ્રીમાઈ (તા. બાયડ)ના વતની રા. રેવાભાઈ કરશનદાસ પટેલ બંધાવેલ જના પગથિયાના આરાને ફરીથી બીજી વ્યક્તિ તરફથી સુધારવામાં આવેલ.
શહેરની દક્ષિણ પશ્ચિમે જ્યાં સંગમ છે, તે સ્થળે (૧૦૭ વર્ષ પહેલાં) સંવત ૧૯૨૭ વડોદરાના સુવિખ્યાત શ્રીમદ્ નૃસિંહાચાર્યજી મહારાજના પગલે પાવન થયેલું. એ સમયે જે સ્થળે સામાન્ય માનવી ડરતે હતું, તે સ્થળે સંધ્યા કે રજનીને સમય એ માનવ મહેરામણ માટે ઉમટેલેજ રહેતું. આ રીતે આ સ્થળે મહોત્સવ જાયે હતે. આ સ્થળે સંવત ૧૯૮૨ લગભગ બન્નેના સંગમના પાણી પર એક પ્રસંગ જાયે હતે.
પૂ. રાષ્ટ્રપિતાનાં અસ્થિ કપડવણજના મુકસેવકદાનેવરી સ્વ. શ્રી માણેકલાલ છોટાલાલ દેસાઈ લાવેલા. તા. ૧૨–૨–૧૯૪૮ ના રોજ તે અસ્થિ, ભમ આ સ્થળે કપડવણજના ગૌરવસમા પૂ. શ્રીશંકરલાલ હરજીવનદાસ શાહના હસ્તે પધરાવવામાં આવેલ અને સર્વોદય મેળે પણ જવામાં આવેલે.
સંગમ ક્ષેત્રને આર્યો પવિત્ર માને છે. તેમ આ પવિત્ર સ્થાનને પૂર્વ તસ્કના ભાગ પર અમરધામનાં યાત્રાળુઓને ભૂમિદાહ દેવામાં આવે છે. સામેજ એક નાનકડી બેસવા માટેની ધર્મશાળા બંધાવેલ છે. ચોમાસાના પૂર વખતે કે વરસાદ સમયે ભૂમિદાહ દેવા માટે પતરનું લેખંડના ગડર નાખી છાપરૂ બાંધેલ છે. તેની પડોશમાં તુલસી ક્યારે છે. અહિં ગામના મહાપુરૂષ અને તેની સમાધિસ્થાને છે. (જુઓ ચિત્ર નં. ૨૯)
ગીરનારી મહારાજ -જય ગીરનારી આશ્રમના ચીત્રજ (જુઓ ચિત્ર નં. ૩) નામના આશ્રમની સ્થાપના વિ.સ ૨૦૩૨ શ્રાવણ વદ ૧ સેમવાર તારીખ ૯-૮-૧૯૭૬ના રેજ શ્રી રત્નગીરી મુસ્તગીરી નામના મહારાજે કરી છે. તેઓ શબના અગ્નિદાહ વિધિમાં મદદગાર બને છે. તથા ત્યાં સારૂ એવું મંદિર બાંધવા વિચારી રહ્યા છે.
તુલસી કયારે –સંગમ આગળ તુલસીક્યારે (ચિત્ર નં. ૩૧) (૧) શ્રીરામજી મંદિરના મહંત શ્રીરામદાસજી મહારાજની સમાધિ છે. વિ.સ. ૨૦૧૮ ના મહાવદ ૧૩ ને