________________
ગૌરવ બીજું–વાણિજય
૫. મહાલક્ષ્મી જિનીંગ એન્ડ પ્રેસીંગ ૬. સી પારેખ જિનીંગ એન્ડ પ્રેસીંગ.
જ્યાં હાલ શ્રી લક્ષ્મીચંદ મીઠાલાલ ખડાયતા છાત્રાલય છે, તે જગાએ વૈધવાળા ખેતરમાં) એક પારસી સદ્દગૃહસ્થને રૂને કાંટો હતો.
ફોટોગ્રાફી:- આ ગામમાં સૌથી પહેલાં એટલે ૫૦-૬૦ વર્ષ પહેલાં ફોટો ગ્રાફર શ્રી મગનલાલ પુરત્તમ નામના ભાઈ હતા. તે બાદ શ્રી સોમેશ્વર કાશીરામ ત્રિવેદી નામના ભાઈ હતા. તે બાદ શ્રીમાધવટુડિયે શરૂ થશે અને તેની સાથે આજે.
(૧) શ્રી દિપક ટુડીઓ, (૨) શ્રીટુડીઓ ચેમ્પીયન. (૩) શ્રીડાન્ડા આર્ટ ટુડીઓ.
(૪) કિત ટુડીઓ. આઈસિટનાં કારખાનાં ઈ. સ. ૧૯૫૦ થી શરૂ થયાં. હાલમાં ચાર કારખાનાં તેનાં છે.
૧ઃ- પરીખ આઇસુ કેટરી. ૨ - બ્લ્યુ સ્કાય આઈસ ફેકટરી. ૩:- સબ્બીર આઈસ ફેકટરી
૪ – પટેલ આઈસ ફેકટરી વગેરે છે. મીઠીઓનાં કારખાનાં - ૧ - નાથુભાઈ બાવદીન
૨૨ સીદીક
૩:- સીગાલા .. ૪:- ખત્રી - ૫ – વીરચંદભાઈ ભાવસાર ૬ - મગનભાઈ રાણા ૭:- પિપટલાલ ગણેશ