________________
૩૮
કપડવણજની ગોરવ ગાથા
ચુના પકવવા
હાલમાં ચુના પકવવાની ભટ્ટીએ
૧. કોઠી કૂવા પાસે, (મહાર નદી તરફ)
૨. વાંસી જતાં ડાબા હાથ તરફ.
૩. સામનાથ મહાદેવ જતાં પણ એક ભટ્ટી છે.
ઈટા: કપડવણજમાં ઈંટો પકવવાના પણ સારા એવા ઉદ્યોગ હતા. હાલ તે ચાલે જ છે. પાકેલી ઈંટના સમૂહને ઈંટવાડો કહે છે.
પાઘડી વણાટ : કેટલાક વહેારા કુટુએ આ પાઘડી વણાટનું કાર્ય કરતા અને તેને દૂર દૂર ભાગેામાં રવાના કરતા. વણકરો તેનું ઝીણું કાપડ વણી તૈયાર કરી આપતા.
ર્ગાટ કામ ઃ જ્યાં કાપડ વણતું અને વેચાતુ હાય ત્યાં સ્વભાવિક રંગાટ અને છાપકામ હાય. ખૂબ જૂના સમયથી રંગાટ અને છપાઈ કામ આ જિલ્લામાં કેટલાક સ્થળેનુ પ્રખ્યાતીપામેલ હતું. તેમાં કપડવણજ એ પણ જૂના વખતથી પ્રખ્યાત છે. સદીઓથી આ કામ ચાલતું આવ્યું છે. વધેલા તૈયાર કાપડને અહીંના ભાવસાર કોમ બ્રહ્મક્ષત્રી તથા મુસ્લમાન કામના છાપકામ કરનાર ભાઈએ રંગાઈ તથા છાપકામથી શેઃભા આપતા. છાપકામના કામથી કેટલાક તેમને છીપા પણ કહેતા. ભાવસાર કામ જે સ્થળે રહેતી તે ભાવસારવાડ તરીકે પ્રખ્યાત છે.
મહાર નદીના કિનારે (પુલની દક્ષિણ તરફ) જે મહાદેવના આરા કહેવાય છે, (મહાદેવનુ નાનકડુ દેવળ છે), ત્યાં પણ હાલ નાની નાની પથ્થરામાં કચેલી (કારેલી) કુડીએ છે. આ કુડીએમાં રંગ ઓગાળી કપડાં રંગતા. પાસે તેઓની ધર્માંશાળા હતી. (અત્યારે ખડેર છે.) વણાટ, રંગાટ, છપાઈ કામ અધ થતાં હાલમાં આ ભાઈએ વેપાર તથા નાકરી કરે છે. સામાન્ય ગૃહઉદ્યોગ તરીકે કેટલાક ભાઇએ હજુ રંગાઈ કરે છે.
છાપો છાપવી, છીંટા બનાવવી એ કાના મૂળ ઉત્પાદકો ગુજરાતીઓ જ છે. હિંદમાં આ ધંધા ગુજરાતીઓ દ્વારા જ ખીલ્યા છે. તેમાં મુખ્ય અમદાવાદ અને ખેડા જિલ્લાના કેટલાંક ગામો છે. તેમાં કપડવણજ પણ એક છે. લાકડાનાં ખીમાં પર છાપ કારીગરો તૈયાર કરતા. આ ઉદ્યોગ મુખ્ય બ્રહ્મક્ષત્રી, ભાવસાર અને મુસલમાન. આ ત્રણ કેમના ભાઈએ કરતા. તેમને છીપા તથા રંગરેજ કહેવામાં આવતા. આજે પણ તેએ જ આ ધંધાને ટકાવી રહ્યા છે. આ સમયમાં પાઘડીએ બાંધવામાં કુશળ કારીગરો રાણા કામના ભાઈ હતા. રાણા ભાઈઓના વસવાટ હાલ ટાવર, કુંડવાવ પાસે છે અને તે ગોલવાડ કહેવાય છે. આ