________________
ગોરવ ખીજૂ વાણિજ્ય
શકાય છે. લાખડનું પ્રમાણ ઓછું હાવાથી વધુ મહેનત અને વધારે ખર્ચ કરવા છતાં નુકસાન થવાને ભય રહે છે. આથી તેને ગાળીને બનાવવાનુ અધ કર્યું.
લેખડ ભૂલાયું પણ હજુ ધરતીના પેટાળમાંથી નિજમાં એકસાઈટ મેન્ગેનીજ નામની કાચી ધાતુ ટાંકલાની દેરીની ટેકરીમાંથી નીકળે છે. ટેકરીની ખાણેને વહીવટ શીવરાજપુર મઈન્સ કુપની (ગુજરાત કલીક નીક્ષ્ણ કુ.) કરે છે. આ પથ્થરા તાડાવી રેલવે મારફતે શીવરાજપુર લઈ જવામાં આવતા. આ ઉદ્યોગની ખીલવણી માટે અને માલના ઉપાડ માટે કંપનીએ રેલવેના પાટા ટેકરી સુધી નાંખેલ છે. (આ ટેકરી પ્રાચીન સ્થળ હાઈ ત્યાં ખાદ્યકામ કરતાં પહેલાં સારી એવી પ્રતિમાઓ નીકળેલ છે. કે જે મુંબઈ મ્યુઝિયમાં રાખેલ છે.)
--
અકીક કપડવણજથી ૧૫ માઈલ દૂર માઝમ નઠ્ઠીમાંથી અકીકન! પત્થરો નીકળતા. અકીકના પથ્થો, ભેગા કરાવી સાહસિક વહેારા બિરાદરા તેને ખંભાત સાફ કરાવે છે. તે ખારિયા, આગિયા અને રાટેાડિયા નામના છે. ખંભાત તેનું મુખ્ય કેન્દ્ર છે. મેગલ સામ્રાજ્ય વખતે પરદેશી પ્રવાસીઓએ ખંભાતના આ ઉદ્યોગને મહત્ત્વ આપેલુ છે. આજે પણ આ ઉદ્યોગનાં ખંભાતમાં કારખાનાં છે.
અફ઼ીણુ :- અફીણ આ બાજુના પ્રદેશની પેઢાશ નથી, પણ સહાસિક વેપારીઓની બજારૂ ખરીદ વેચાણના માલ. તે માળવા, રાજસ્થાન તરફ વણઝારાની પાઠો દ્વારા માલ રવાના થતા. કપડવણજના શ્રેષ્ઠીએ આ વેપાર કરતા. આ વેપારમાં દર પાંચ વર્ષના હિસાબે ૧૪ લાખ અફીણની પેટીએ અહીંથી લુણાવડાના રસ્તે થઈને જતી. આ પેટીએ! રતલામ ઉજ્જૈન મારવાડ અને ચીન સુધી પહોંચતી. આ શ્રીમંતાની નવ પેઢીએ હતી. તેમાં ૪૦૦ માણસાના સ્ટાફ કામ કરતા. તે નવ શાખાએ રતલામ, ઉજ્જૈન, વડોદરા વગેરે સ્થળે પર હતી. તેમાં સુપ્રસિધ્ધ વ્યક્તિ હતાં. કપડવણુજનાં આજનાં કેટલાંક મહત્ત્વના કુટુંબના પૂર્વજો આ પેઢીઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. ઉપરોક્ત શહેરાના નગર શેઠ સાથે આપણા શ્રેષ્ઠીઓ પણ શોભતા હતા.
ચુના પઢવવા – વાડાસિનાર તરફથી પથ્થરો મેળવી અહીં ચુને પકવવામાં આવતા હતા. હાલ જ્યાં મ્યુનિ. હાઈસ્કૂલ (જૂનું મકાન) છે તેની પાછળ દક્ષિણ તરફ ચુનાની ભટ્ટીએ હતી. (નવું મકાન મ્યુનિ. હાઈસ્કૂલ) અને ખીજી ભટ્ટી હાઈસ્કૂલની ઉત્તર દિશાએ તલાવમાં આવેલી શ્રીલી ખજા માતાની દેરી પાછળ હતી. ચુના મુખ્ય ધંધા કડિયા (મુસલમાન કડિયા) કરતા. હાઈસ્કૂલની દક્ષિણે ભઠ્ઠીઓવાળી જમીનમાં કૂઈ હતી, જે કડિયાની કૂઈ તરીકે ઓળખાતી હતી.
E