________________
કપડવણજની ગૌરવ ગાથા
કાપડ, વણાટ અને વેપાર એ તે મુખ્ય વ્યવસાય હતો. જે ધંધાએ આપણા વતનને નામાભિધાનને અભિષેક કરેલ છે. સંસ્કૃત વિચારકેએ, પ્રાચીન વિદ્વાનેએ કર્પટ(કા૫ડ) વાણિજય (વેપાર) કર્પટવાણિજય નામ આપી એની ભૂતકાળની ખ્યાતિને મહત્વ આપ્યું છે. આ શુભ નામ દસમી સદી પહેલાનું હોઈ તે વખતના કાપડના વેપાર માટે સૂચક
નજદીકના ભૂતકાળમાં કપડવણજ રાજકોટ અને જાબુઘોડા પાસેથી સોનું મળી આવતું એમ મનાય છે.
લેવું પડવણજમાંથી મળી આવતું. મહેર પાસે તેની ખાણોમાંથી નીકળેલા લેખંડમીશ્ર માટીના મોટા ટેકરા આજે મેજુદ છે.
પડોશમાં ટકલાની ડુંગરી, જ્યાં પ્રાચિન વતનના અવશેષો છે. કે જ્યાં ટેકરામાંથી મેગેનીઝ ઘાતુ નીકળે છે.
જ્યાં કાપડવણાટ હોય ત્યાં સ્વાભાવિક રીતે રગાટ હોય જ. તે રીતે રગાટ કામ પણ થતું હતું.
જ્યા દૂધ ઘીની નદીઓ વહેતી એ ભારતના નદનવાડી સમા ગુજરાતમાં જરૂરી નાનકડે ધંધે ચામડાનાં કુલ બનાવવાનું પણ નાના પાયા પર થતું હતું.
વર્તમાનકાળમાં આપણે સમૃદ્ધ દશામાં છીએ. ધારવા પ્રમાણે માર્ગો વિશાળ થાય છે. કપડવણજના જ શ્રેષ્ઠીઓ વિશાળ દ્રષ્ટિથી ઉદ્યોગ વિકસાવે તે શહેરની મહત્તા ઘણી જ વધી જાય.
ઉપરોક્ત જણાવેલ સદીઓ પહેલાંના માર્ગોના વાહન તરીકે ઉટે અને મુખ્યત્વે પિઠ પર વેપાર થતો. સુખી મહેનતુ પ્રમાણિક વીર અને દાની વણઝારાઓ વેપારના વિકાસાવનારા હતા. તેમનાથી થાય તેવાં નજીવો કીર્તાિના કોટડાં રૂપ નમુનાની યાદી મૂકી જતા.
ભારતમાં સૌ પ્રથમ તા. ૧૬–૪–૧૮૫૩ ના રોજ મુંબઈથી થાણુની ૨૧ માઈલની ૧૪ ડઓ સાથેની રેલ્વે શરૂ થયેલી. હિંદમાં ઠેરઠેર પાકી સડકે શરૂ થઇ ચુકી હતી. આપણને આ લાભ પ્રથમ કપડવણજથી ડાકોર સુધીની પાકી સડકને મળ્યો. કેર બી. બી. એન્ડ સી.આઈ રેલ્વે, મોટા માપની ગાડીનું સ્ટેશન થવાથી વેપાર તે બાજૂ ખેંચો. તે અરસામાં કપડપણુજ અને નડીયાદને એક કરતી રેલ્વે નાખવાની ચેજના હાથ ધરાઈ. ઈ.સ ૧૮લ્પમાં નડીયાદથી મહુધા સુધીને મેટલ રેડ-પાકીસડક થઈ. ગુજરાત રેલવેઝ કંપનીએ તા.