________________
કપડવણુજની ગૌરવ ગાથા
૬. સત્તાને અંત આવ્યો કે કપડવણજના મૂળ ઈતિહાસ શ્રી. મ. ન. ભટ્ટ જણાવે છે કે સંવત ૧૮૦૯ ઈ. સ. ૧૭૫૩ માં કપડવણજની પ્રજાએ રાજપીપળા જઈ ગાયકવાડ સરકારને અરજ કરી કે “અમારે નવાબ મુસ્તખાં ઘણે જ જુલમી છે, તે અમારી વહારે ધાઓ. ગાયકવાડ સરકારે કડીવાળા ખંડેરાવને ફેજ આપી કપડવણજ મોકલ્યા. ખંડેરાવે મુસ્તખાનને નસાડી કપડવણજ કબજે કર્યું. સાલવારી જેમાં ઈ. સ. ૧૭૫૩ માં કપડવણજ પર ગાયકવાડી હકુમત શરૂ થઈ, પણ નવાબના નામમાં ફેર છે. ગુજરાતને ઈતિહાસ જોતાં આ કપડવણજનું છેલ્લું યુધ્ધ શેરખાન બાબી સાથે થયેલ છે. ઈ. સ. ૧૭૫૮ માં શેરખાન બાબી જૂનાગઢમાં મરણ પામેલ છે.
૭. કેટલાદ આ તેફાનીઓ કુહાડાથી બારણાં તેડતા ત્યારે આ પ્રજાએ આ તફાનીઓને સામનો કરવા બરાબર બારણાંના ઉપરના ભાગમાં બબ્બે ઈંટેને ભાગ ખુલ્લે બનાવડાવતા કે જેથી આ તેફાનીઓ બારણાં તેડતા ત્યારે આ ટેળાં પર કકડતું તેલ આ ઈંટે ખસેડીને નાખતા તથા મરચાંની ભૂકી નાખવામાં આવતી. આ રીતની વ્યવસ્થા બારી અને બારણ ઉપર કરવામાં આવતી. જૂના મકાનમાં આજે પણ તે જોવામાં આવે છે.
આકડો : ઉચ્ચક રકમ આપી ગામ ખરીદવામાં આવતું અને પિતાની રકમ વર્ષમાં વધુ નફ સાથે મેળવવા પ્રજા પર જુલ્મ કરતા. છાતી પર થથ્થર મુકવાની લકથા વૃદ્ધો પાસેથી સાંભળવા મળતી હતી. રાજારામ દેસાઈ આ આકડે ગામ લેતા અને મુખી કરસનદાસ મુખપાણું કરતા. આ સમય “રાજીયા રેપ”ના નામે ઓળખાતે.
રાજારામ ખુશાલદાસ દેસાઈ જન્મ ઈ. સ. ૧૭૪૯ સંવત ૧૮૦૫ થયે અને સ્વ. ઈ. સ. ૧૮૨૯ સંવત ૧૮૮૫ થ.
એ દશા પિરવાડ વણિક હતા. અમથા પારેખની ખડકીમાં રાજારામ દેસાઈની ખડકીમાં રહેતા. આ સમયમાં કપડવણજના જાગીરદાર નવાબ કમાલ ઉદ્યાનસેન બહાદુર હતા. જ્યાં રાજારામ દેસાઈ સર્વોપરી સત્તા ભેગવતા. ગામ રૂ. ૨૫૦૦૦ ના આંકડે લેતા. તેઓ ધાર્મિક પણ હતા, ખુમારીભર્યા હતા. વ્યવહારકુશળ હોવા છતાં, હકુમતના જેરમાં અનેક વખત પ્રજાને રંજાડતા. ગરીબ દરજી તેમના ભાઈએ પિતાના ઘરના શુભપ્રસંગે જ્ઞાતિબંધુઓને ખાંડ સેટલીનું જમણ આપેલ, તેમાં તેમણે તે દરજી ભાઈ પર શારીરિક ત્રાસ આપ્યાના લોકક્તિ ચાલુ છે. મરાઠાયુગમાં કુટુંબના નબીરા. (તે તામ્રપત્રને આધારે કપડવણજના વહીવટદાર તરીકે) જ્યારે જ્યારે બહાર ત્રાસવાદી ટેળકીઓ આવતી ત્યારે અધારૂઢ બની ચુધે ચઢતા. એક વખત ટેળીઓને ભગાડયા બાદ સંવત ૧૮૮૫ ઈ. સ. ૧૮૨માં તેઓ સરખલિયા દરવાજા બહાર તલાવ પાસે મરાયા હતા. ત્યાં તેમને પાળીઓ વર્ષો પહેલાં