________________
ગૌરવ પહેલુ —ઐતિહાસિક નગર કપડેવજ
૨૯
હતા, હાલમાં નથી. જો કે આ સમયને વૃધ્ધો રાજીયા રાપ અને કરસનિયા કેર' તરીકે એળખતા. કરસન મુખીના પણ આ જમાના હતા. તેમના સાટે પણ પ્રજા પર ચાલતા હતા. તેઓ હળ દીઠ રૂ. પુ] કર વસુલ કરતા. આ પ્રથા ઇ. સ. ૧૮૮૦ માં મીર સાહેબના આગમન સાથે જ બંધ થયેલી.
૯ સાટા : મુખી કરસનદાસના જુલ્મી સમય હતા અને તે લેાકકથા રૂપે “કરસન કેર” નામે વહોના મુખે સાંભળવા મળતા.
૧૦. ગીરાસ : રૂ. ૭૫–૯–૦ કપડવણજના ગીરાસ તરીકે આંબલીયારામાં મે માસમાં મહીકાંઠા એજન્સીની તેજોર્રમાં ભરાતા. કપડવણજની કરેલી લૂટાના વળતર રૂ. ૧૧૨૫ ગાયકવાડ સરકારને આપવા પડતા હેાવાથી, જહેર રૂ ૫૦૦ નીરમાલીની ઉપજમાંથી રૂ. ૬૨૫ ની રકમ વસુલ થતી. કપડવણજના ગીરાસ રૂ. ૧૭૩-૦-૦ માંડવા દરબારમાં ભરાતા.
કડીવાળા
૧૧ અંગ્રેજી હકુમત ઃ ઈ.સ ૧૮૧૬-૧૭ માં અંગ્રેજી સરકારે મલ્હારાવને વિજાપુર પરગણુ આપી કપડવણજ લીધું (શ્રીમ. ન. ભટ્ટ). ગમે તેમ હો પણ ઇ.સ ૧૮૧૭ થી કપડવણજમાં અંગ્રેજી હુકુમતનાં પગલાં થયાં.
આપવામાં
૧૨ સુખી : ઈ, સ ૧૮૨૭ના કાયદા પ્રમાણે મુખીપણાની સનદ આવી. પહેલી સનદ તા. ૧૫-૫-૧૮૪૮ ને રોજ મુખી પ્રેમજી રેવનદાસને મળી. ૧૩, ગેાપાળરાવ : કપડવણજના લોકપ્રિય મામલતદાર (જેમનું લીમ્બજ માતા પાસે ધામેાદરના ભીલે સાથે લડતાં ખૂન થયેલું) તેમણે ગાપાળપરૂ વસાવ્યુ હતુ. અગર તેમની યાદમાં આ પરાને ગોપાળપરૂ' કહેવામાં આવ્યું.
ઉશ્કેરાયેલા ભીલાએ એક મુમિ શરૂ કરેલી) આ સરદાર, ભીલ આપેલી. હાલ પણ આ તાજ
૧૪. ભીલ સરદાર ઃ (અગ્રેજી હુકુમત સામે સરદારને ખેતાજ બાદશાહ ગણી તેની સરદારી નીચે લૂટ સરદાર તથા તેના કારભારી એમ ત્રણને અહીં ફાંસી બાદશાહની દરગાહ તરીકે ઓળખાય છે.