________________
૧૮
કપડવણજની ગૌરવ ગાથા
આ વખતે જે તેણે ૧૫૬૩ માં લશ્કરથી આ વિભાગને નકશે ત્યાર કરેલ, તે રીતે ફરી તેને આ વિભાગ સર કરવા પ્રયત્ન કર્યો અને તે નિષ્ફળ ગયે.
આ સમયમાં આ સુબા આજમખાંએ લશ્કર તથા પોતાના રક્ષણ માટે વાત્રકના કાંઠે એક કેટ બધાવેલો જે આજે અજમાવત કેટ (જુએ ચિત્ર ને ૨) તરીકે ઓળખાય છે. વળી આ સ્થળે એક ગામ જેવું વસાવ્યું, જેનું નામ અજમાબાદ રાખેલું. અહીં તેને કિલ્લે બંધાવ્યું, હાલમાં કિલ્લામાંના બે માળ હયાત છે. સામસામા પાંચ ઓરડાઓ છે, દરવાજો અને કમાને પત્થરની બનેલી છે. દરવાજાની આગળની બાજુ બે બુરજે છે. તેમાં પહેલાં સુબાઓના બાથરૂમ હોય તેમ લાગે છે.
બીજા માળ પર જવા માટે ઈટ ચુનાની નીસરણી છે. ઉપર ચાર ઓરડા અને વચ્ચે ખુલ્લે ભાગ છે. કદાચ આ વિભાગ સુબાઓની કચેરી કે સભા ખંડ હાય. ત્રીજા માળ પર જતાં કમાને હયાત છે.
કિલ્લાની નજીકમાં કૂવે છે, કિલ્લામાં કેટલી જગાએ નળ મૂકેલા હોય તેમ લાગે છે.
આ ગામ અજમાવતનો કેટ એ નામથી ઓળખાય છે. અહીં ગામમાં મહાદેવમાં એક તપસ્વી સાધુ ગરીબદાસની પાદુકાઓ છે.
સૌયદ સાહેબના વિજય પહેલાં કપડવણજમાં એક સોદાગર ઘોડા વેચવા આવેલે. સૈયદ સાહેબે ઉધાર માગેલા. સોદાગરે પ્રથમ તે ના પાડેલી પણ પાછળથી ૨/૩ પૈસા વધારે લેવાની શરતે સોદાગરે ઘડા ઉધાર આપેલા. આ ઘાઓએ હઝરત સાહેબના વિજયમાં મહત્વને ભાગ ભજવેલે.
હઝરત સાહેબ તમાદખાન સાથે વિજય બાદ અમદાવાદ ગયા ત્યારે આ સોદાગર ત્યાં મળેલ. રસૈયદ સાહેબે તેની કિંમત ચુકવેલી ઉપરાંત ભેટ સોગાદે આ સોદાગરને આપેલા. આ તેમની ઉદારતાને નમૂન છે.
અમદાવાદથી પાછા ફરતાં ઈ. સ. ૧૫૫૮ માં હઝરત સાહેબને ઈતમાદખાનના કેટલાંક માણસોએ મહેમદાવાદ મુકામે દગાથી ભાલાથી વીંધી નાખ્યા. તેમના પવિત્ર પુત્ર સૈયદ મીરાન સાહેબે આ પાક શબને કબજે કરી તે જ સ્થળે દફન કર્યું. આ સ્થળે તેમને રે છે. સાથે જ તેમના પરિવારના પણ રેઝા છે. બંને રેઝા રેજીના નામે મશહુર છે. પછી કપડવણજ આવવા નિકળ્યા.
એ ઈતમદખાનની ઇચ્છા કપડવણજ હઝરત સાહેબના પુત્ર સૈયદ મીરાન સાહેબને સેંપવાની હોવા છતાં, ઈમાદ-ઉલ-મુલ્કને આ વાત ન ગમી. કપડવણજની જાગીરને