________________
ગૌરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ
ઈ. સ૧૭૮૮ લગભગમાં આતરસુંબાના રૂપામિયાં અને તેમને દીકરે જોરાવરખાન વારંવાર કપડવણજ પર હલ્લો કરી લૂંટ કરતા અને પ્રજાને રંજાડતા. ગાયકવાડ ફતેસિંહસેવે પિતાના સરદાર શીયારામ અને હામિદખાન જમાદારને લશ્કર લઈ આતરસુંબા એકલી આતરસું બાને કબજે લીધે
ઈ. સ. ૧૭૯૫ થી ૧૮૦૯ સુધીનો સમય:
આ સમયમાં આંબલીયારાના સ્થાપક સમર ગઢવી ચૌહાણ ભાથીજી ધામદના ભીલેની મદદથી કપડવણજ અને તેની આસપાસના ભાગમાં લૂંટ કરતાં. સાથે સાથે લવાડના ઠાકર પણ તેમની ટોળી સાથે લૂંટ કરતા. આ લેકે લવડિયા કહેવાતા અને અન્ય કેટલા પણ કહેવાતા. આ ટોળીઓ ચીન પીંઢારા જેટલી જ ભયંકર હતી. આ ત્રાસવાદી લૂંટારૂ ટોળીઓની ભીંસમાં પ્રજા હેાન થઈ ગઈ હતી. નિરાંતે ઊંઘ લેવાનો પણ સમય ન હતું. આ કેટડા લેકે કુહાડાથી મકાન તેડતા, અને પ્રજાના મેં મરચાંના તેબરા બાંધતા, હાથ પર કપડાં બાંધી તેલ રેડી મશાલે સળગાવતા. પ્રજાને મારી પીટી જાનમાલની નુકસાની કરતા.
જ્યારે જ્યારે વૃદ્ધોના મેઢે આવી વાત સાંભળતા ત્યારે હૈયાં હાલી જતાં. આ ટેળીઓ માનવતા વિહેણ રાક્ષસ જેવા કુકર્મો કરનાર હતી.
ઈ.સ. ૧૭૫ લગભગ સમય, જે બહારની ત્રાસવાદી ટેળીઓને જુમર હતે. તે જ ત્રાસ પ્રજાના કહેવાતા રક્ષકે પણ કરતા હતા. આ સમયમાં કપડવણજમાં નવાબ કમાલુદ્દીન હુસેન બલદુર જાગીરદાર હતા અને દેસાઈ રાજારામ ખુશાલદાસ સર્વોપરી સત્તા ભેગવતા હતા. અંગ્રેજી અમલ શરૂ થતા સુધીમાં તે ગામના મુખી કરસનદાસને પણ પ્રજા પર સેટ ચાલતું. આ સમયને પ્રજા “રાજા યા શેખ અને કરસનીઆ કેર” ના નામે ઓળખતી.
- આ સમયમાં દેસાઈ રાજારામ ખુશાલદાસ રૂ. ૨૫૦૦૦ ના આંકડે ગામ લેતા. આ રકમે પ્રજા પાસે વસુલ કરવા જુલમ થતે અને મુખી કરસનદાસ ખેડૂત પાસેથી હળ દીઠ રૂ. ૫ વસુલ કરતા. શ્રી રાજારામ દેસાઈને પ્રજાના રક્ષણ માટે, બહારના લૂંટારાઓ સામે ઘણી વખત સામનો કરવો પડત. તેઓ એક શૂરવીર હતા. ધાર્મિક હતા. દશાપોરવાડ જ્ઞાતિમાં પણ વગદાર હતા. તેમના ત્રાસની એક કથા આજે પણ પ્રચલિત છે. એક દરજીભાઈને ત્યાં જ્ઞાતિજનમાં ખાંડ જેટલી કરેલ જેથી તેમણે એ દરજીભાઈઓને પોતાને ત્યાં
* ગુજરાત સમાચાર દૈનિકના તા. ૨૩-૧૧-૮૩ માં પ્રોફેસર એફ. એમ.બલુવાળાએ “આતટ્યુબામાં
ઔરંગઝેબ” નામનાં લેખ છપાવ્યો છે તેમાં પૂર્વ તરફને દરવાજે કપડવણજના નામે હતો તેમ - પ્રતિપાદન કરેલ છે. તેમાં સંવત ૧૬૪૪ નો ઉલ્લેખ કર્યો છે.