________________
ગૌરવ પહેલું_ઐતિહાસિક નગર કપડવણજ
આ તલાવના ભૂગર્ભમાંથી ભગવાન શ્રીનીલકંઠેશ્વર, શ્રી નારણદેવ, શ્રીગુપ્તેશ્વર અને શ્રી મહાલક્ષ્મીજીની પ્રતિમાના દર્શન થયાં (અત્યારના શ્રી મહાલક્ષ્મીજીના મંદિરનાં જે છે તે પ્રતિમા મૂળ પ્રતિમા નથી.)
સિદ્ધરાજ મહારાજે આ પ્રતિમાઓનું ભાવભરી રીતે પૂજન કરી સ્થાપના કરી. આસપાસના વનને નાશ કરાવ્યો અને કલા સ્થાપત્યના નમુના રૂપ કુંડ, કીર્તિ તેરણ (જુઓ ચિત્ર નં ૭) તથા બત્રીશ કેઠાની વાવ (જુઓ ચિત્રા નં. ૮) અને વધેલા આ પથ્થરથી અન્ય બે વ બંધાવી. જંગલ નાશ થતાં અને જળાશયે થતાં લેકેએ વસવાટની પણ શરૂઆત કરી.
આજે જે ધ્યાત છે તે સેલંકી યુગની યશગાથા ગાનાર કલાના નમૂના રૂપ “કુંડવાવ” (જુઓ ચિત્ર નં. ૯, ૧૦) તેના મુખ આગળ દ્વાર રૂપે ગુજરાતની સ્થાપત્ય કલાના નમૂના રૂપ કમાન બંધાવી છે તે આજે “કીતિ તેરણના નામે ઓળખાય છે. સાથે સાથે એક ભવ્ય બત્રીસ કોઠાની વાવ બંધાવી. જેને સંબંધ કુંડવાવ સાથે જોડાએલ છે. જે બત્રીસ કહાની વાવે છે તેની ફક્ત એક જ કઠો આપણે જોઈએ છીએ. બાકીના ૩૧ કોઠાઓ નાશ પામેલા છે. સૌથી પ્રથમ કેઠે હાલની પીપળા ખડકી સુધી લેવા જોઈએ. ગટર ખોદતાં ભટવાડા, સલાટવાડા વગેરે સ્થળેથી અવશેષે જતા હતા. બત્રીસ કેડાને એક માટે પથાર કે જેની ઉપર શ્રીમેઢેશ્વરી માતાના મંદિરથી સળંગ નાની વહોરવાડની ખડકી સુધીની તમામ દુકાને એક જ પથાર પર હેય તેમ લાગે છે.
આ બાંધકામ કરતાં વધેલ પથ્થરથી જંગલમાં મંગલ કર ર મહારાણીએ પણ એક વાવ બંધાવી જે હાલ પૂર્વ તરફ અંતિસરિયા દરવાજા બહાર હરિજનવાસમાં ‘રાણીની વાવ (જુઓ ચિત્ર નં. ૧૧) તરીકે ઓળખાય છે તે. તેમની એક વફાદાર દાસી સીંગારના નામે હતી તેના નામથી એ “સીંગર વાવ” (જુએ ચિત્ર નં. ૧૩, ૧૪) બંધાવી, જે હાલ મ્યુનિસિપલ હાઈસ્કૂલ પાસે બૈજનાથ મહાદેવની પછીતે છે.
આ વાવ બંધાવાથી, જંગલાદીને નાશ થવાથી અને નવાણેની સગવડ થવાથી મહોર નદીના સામી બાજુ રહેલા વતનીઓએ પિતાનો મુકામ આ બાજુ કર્યો. ગામ આ બાજુ (હાલ છે ત્ય) ઈ. સ. ૧૧૫૬ અને સંવત ૧૨૧૨ મહાવદ-૪ થી વિકસાવવા માંડ્યું અને શરૂઆતમાં ભાવસીંગના પુત્ર સંબઈદાસ કપડવણજમાં આવ્યા.
કપડવણજ બરોબર વસ્યા બાદ કિલ્લે રજપૂત યુગના કેઈ રાજવીએ બંધાવ્યું હોય તે સંભવ છે, પરંતુ તે કેણે અને ક્યારે બંધાવ્યો તે સાબિત કરવા મારી પાસે કોઈ