________________
ગ્રંથ – શ્રી જૈન આત્માનંદ સભા – ભાવનગર (૨૦૧૩). તેમ જ (૫) શ્રીમદ્ વિનાનંવરિઃ નવિન ર હાઈ . મુનિ નર્વનરંદ્ર વિન (સં. ૨૦૪૬) વગેરે ગ્રંથો પુસ્તકોમાંથી ઘણી જ સુંદર માહિતી મળેલ છે. આચાર્યશ્રી વિશે તો હજુ ઘણું લખી શકાય પરંતુ કેટલીક મર્યાદાઓને લીધે હું મારો લેખ અહીં પૂરો કરું છું.
સ્વર્ગસ્થ આચાર્યશ્રીની સાહિત્ય સેવા ધર્મ સેવા અને રાષ્ટ્રસેવાને લક્ષમાં લઈ આપણને તે પંથે વિચરવા પ્રભુ શક્તિ અર્પે તેમ પ્રાર્થના કરીએ. તેમ જ આવા સુંદર આયોજન માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તથા દાતા પરિવારની ભૂરી ભૂરી અનુમોદના કરું છું.
મારા લખાણમાં કાંઈ ભૂલચૂક કે અલના થઈ હોય કે શાસન વિરુદ્ધ કંઈ લખાયું હોય તો ક્ષમા માગું છું. મિચ્છામી દુક્કડમ્ આપી હું અહીં વિરમું છું.
હર્ષદ કાન્તીલાલ શાહ, પ્લોટ નં. ૬૩૮, ‘સર્વોદય' દેરી રોડ, કૃષ્ણનગર, ભાવનગર- 364001 મો. 9426733922
૩૦૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો