________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક પત્રમાં, જેવા કે સરસ્વતી, માધુરી, અનેકાન્ત, પ્રભાત, આત્માનંદ પ્રકાશ, વીર, વેતાંબર જૈન, જૈનધર્મ પ્રકાશ, જૈન મિત્ર, શારદા, બુદ્ધિપ્રકાશ, પીયુષ, જૈન પ્રકાશ, મહારાષ્ટ્રીય જૈન, દેશીમિત્ર, ખેડા વર્તમાન, મુંબઈ સમાચાર, સાંજવર્તમાન, ગુજરાત સમાચાર, વિગેરે સાપ્તાહિક, દૈનિક, માસિક, વૈમાસિક વિગેરેમાં ઈતિહાસ, સમાલોચના તેમજ સમાજ વિષયના એમના મહત્વના સંખ્યાબંધ લેખો પ્રસિદ્ધ થયા છે.
તેઓશ્રીએ પોતાના ગુરૂ શ્રી વિદ્યાવિ. મહારાજશ્રી સાથે રહી ભાષણે દ્વારા ઠેરઠેર જૈન ધર્મને પ્રચાર કર્યો હતે. માળવા, યુ. પી. વ્રજભૂમી, બુદેલખંડ, મહારાષ્ટ્ર અને ખાનદેશ તેમજ ગુજરાતમાં ગુરૂની સાથે વિહાર કરી સાધુતાનું પાલન કર્યું હતું.
મુનિશ્રીએ મુખ્યત્વે શિવપુરી, મુંબઈ અને ઈદેરને પોતાનાં વિદ્યાભ્યાસના ક્ષેત્રે બનાવ્યા હતાં.
તેમણે ધર્મવિયોગમાળા, જયંતપ્રબંધ, સિદ્ધાન્તરનિકા, પ્રમાણનય તત્ત્વાલેક, સિદ્ધહેમશબ્દાનુશાસન લધુવત્તિ (સંશોધિત), જેની સપ્તપદાર્થ વિગેરે ગ્રંથ લખ્યા ને સંપાદન કર્યા છે.
છેલ્લે મુનિ સંમેલન વખતે ગુજરાતના પાટનગર અમદાવાદમાં મહારાજ શ્રી પધાર્યા હતા, ત્યારે દરેક ઉપાશ્રયે ફરી જ્ઞાનને વિનિમય કર્યો હતો, જેઓ જ્ઞાની હતા, જ્ઞાન તરફ અભિરૂચિ રાખતા હતા, તેમને મુનિશ્રીની જીજ્ઞાસાથી ઘણે આનંદ થયું હતું, જેઓ પિલા જ્ઞાની હતા, તે મને એ
(૧૯)
For Private and Personal Use Only