________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭૮ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા)ના શુભ દિવસે દીક્ષા આપી. હિંમતમલ મુનિરાજ શ્રી હિમાંશુવીજયજી બન્યા. સૂરીશ્વરજીના હસ્તદીક્ષિત તરીકે શ્રી હિમાંશુવિજયજી અંતિમ રહ્યા. સૂરિજીના ટુક સમયમાં સ્વર્ગવાસ થયેા. આ પછી આગ્રામાં ઉ. શ્રી ઇંદ્રવિજયજીની આચાર્ય પદવી થયા પછી શિવપુરીમાં તેમની વડી દીક્ષા થઇ તે તે જૈનસમાજમાં સુપ્રસિદ્ધ વક્તા ને વિચારક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના શિષ્ય થયા.
અભ્યાસની તે તેઓશ્રીને અજબ લગની લાગી હતી. સાથે સાધુધર્મની તમામ ક્રિયા પણ ચીટવપુર્વક જાળવતા. તેઓશ્રીએ મુનિરાજ શ્રી. જયંતવિજયજી મહારાજ પાસે સસ્કૃત વ્યાકરણનું અધ્યયન શરૂ કર્યું. સાથે સાથે જૈન સૂત્રે પણ ભગુવાં શરૂ કર્યા, પણ તેમને તે વિશેષત: મુખ્ય જ્ઞાનની છતાસા હતી. તેમણે કાવ્ય અને અલકાર્ શાસ્ત્રના અભ્યાસ ન્યા. વિ. ન્યા. તીર્થં મુનિરાજશ્રી ન્યાયવિજયજી પાસે કર્યો. કાવ્ય અને સાહિત્ય શાસ્ત્રને ઉંડા અભ્યાસ તેમણે કવિ રત્ન પ. શિવદત્તજી પાસે પૂરા કર્યાં. વળી દર્શનશાસ્ત્રને અભ્યાસ શ્રી વીરત્વપ્રકાશક મંડળમાં મંડળના પ્રધાનાધ્યાપક ષડદર્શનવેત્તા ૫૦ શ્રી ગમગોપાલાચાર્યજી પાસે કર્યું. સન્મતિ તર્ક સુધી જૈન ન્યાયપ્રથાને અભ્યાસ કર્યાં. તે ઉપરાંત નૈયાયિક, વૈશેષિક, બૌદ્ધ અને સાંખ્યદર્શનના સ્વતંત્ર ગ્રંથેાનું અધ્યયન કર્યું ....
કલકત્તા સ ંસ્કૃત એસોસીએશનની ન્યાયતી તથા સાહિત્ય(કાવ્ય) તીની પરીક્ષાઓ આપી. જૈનસમાજમાં એ તીર્થં થયેલા સાધુઓમાં તેઓ શ્રી એક જ છે. સાંખ્ય શાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રની પણ મધ્યમાં પરીક્ષાઓ તેમણે આપી. તેઓશ્રીને હાલના દેવાસ મહારાજાના વરદ હસ્તે શીવપુરી ખાતે એક મેટા ઉત્સવ પ્રસંગે ‘તર્કાલ કાર’ની પદવી પણ એનાયત કરવામાં આવી હતી.
( ૧૮ )
For Private and Personal Use Only