Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
ગુજરાતી કહેવતસંગ્રહ
૧. અક્કલ બળ કે પૈસા કરતાં વધારે ઉપયોગી છે. ૧૨
પત્થર હેઠ આંગળી આવી તે કળથી કહાડવી, બળથી નીકળે નહિ, અલથી પૈસા મળે છે, પૈસાથી અલ મળતી નથી. કળથી થાય તે બળથી ન થાય. અક્કલ બડી કે ભેંસ ? કરોડ રૂપીઆ ખરચતાં પણ મળે નહીં તે (અકકલ). સે બળ કામ કરે નહીં, તે અકલ કરે. અકલ પાંચ માણસમાં રહેલી છે. અક્કલ વિનાને આંધળો, પૈસા વિના પાંગળા. દેહ–બળથી બુદ્ધિ આગળી, જે ઉપજે તત્કાળ;
વાંદર વાઘ લેવી, એકલડે શીઆળ. અક્કલ ઉધારે ના મળે, હેત ન હાટર વેચાય;
રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ન થાય. ૨ સેરઠા-કળથી થાય કામ, તે બળથી થતું નથી;
જરબળ ન આવે કામ, સાચું સેરઠી ભણે. ૩ આવે વસ્તુ અનેક, ધનમાયા ગાંઠે હવે;
અક્કલ ન આવે એક, કરોડ રૂપિયે કસનીયા.૫ ૪ Policy goes far beyond force. Reason can do more than brutal force. ૨. અક્કલને ઉપગ કરવા સંબંધી. ૭ આપ બુદ્ધિએ જયજયકાર, પારકી મને પ્રલયકાર, સાંભળીએ સોનું, પણ કરીએ ધાર્યું મનનું. ઘી ખાના સકસે, દુનીઓ ચલાના મકરસે. ખેતર ખેડો હળથી, મગજ ખેડે કળથી. કહેનારે કહી છૂટે, ને વેહેનાર વહી છુટે.
૧ પંચમાં. ૧ દુકાન. ૩ જોરાવરીથી. ૪ પૈસાનું જોર. ૫ એ નામને એક વિ ૬ કહેનારે કહે ખરે, ૫ણું કામ કરનારમાં અલ હોય તે ઉપયેગી થઈ પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com