________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
અનંતમાં પડેલ અન્ય છેડલા જ દ્વારા, સમગ્ર તે નિહાળવા, સળંગ સ્નિગ્ધ સ્પવા
ચડું, મથુ, પડું, ઊઠું,
ભલે વલે જ થાય જે થવાની હાય. જિન્દગી અનંત સૂત્ર,
ખંડ ના જ, ગાંઠેના નિહાળવા મને ક્રિયા,
દિને દિને જ જન્મગાંઠે
માહરી ઊજાવું હું, ઉકેલું હું, ન બાંધવી વિશેષ ગાંદ.
ધન્યવાદ નાપશે। યદા પડેલ જન્મગાંઠ, ધન્યવાદ આપો છુટે યદા પ્રચણ્ડ ગાંઠ,
જ્ઞાનથી, પ્રકાશથી,
છુટે ન કે કપાઇ જાય
મેાતની છરી થી ભલે કપાઈ જાય ગાંk.
શેાચજો, વિચારો, ઉર્જાવજો,
ભલે પડે જ અન્ય ગાંઠે, અન્ય જિન્દગાનીની,
તમે ન તે નિહાળશેા,
ગણી તુટેલ એક ગાંઠ,
એક જીવ છૂટિયા,
પ્રચણ્ય ગાંઠ જિન્દગીની તાડી જે વટિયા,
ગણી જ ખૂબ રાચો, ખુશી થઈ જ નાચો;
Ο
પરંતુ ના, કદી ય ના,
કરી શકાય એટલું કદીક નહિ,
કદા નહીં, કદી નહીં,
ન ગાંઠ માહરી પરે પડેલ જિન્દગીતણી,
૬૫
૩૭
७०
૭૫
૮૫
જન્મગાંઠ ધન્યવાદશે। નહીં.
નવા કવિએમાં અમને લાગે છે કે સુન્દરમનાં કાવ્યેા લેાકપ્રિય નિવડી, પુષ્કળ વંચાશે.