________________
ગ્રંથકાર ચરિત્રાવળી
વિજયજી જૈન પાઠશાળા સ્થપાઈ. ત્યાં એમણે
,
6
એની સાથે ઉંડું અધ્યયન કર્યું. જૈન તે। શું ન્યાયના પણ ‘ પક્ષતા સામાન્ય નિરૂક્તિ ' હેત્વાભાસ જેવા ગ્રંથા ભણ્યા. ભણવા સાથે એએ જૈન અને અજૈન છાત્રાને ભણાવતા રહેતા. અનેક સંન્યાસીઓને પણ ભણાવ્યા. તેથી પેાતાના વિષયમાં એએક નિષ્ણાત થયા. કાશીની મધ્યમા પરીક્ષા એમણે આપી. પ્રાચીન હિન્દુ ન્યાયની તી પરીક્ષા એમણે કલકત્તા જઇ મુનિશ્રી ન્યાયવિજયજી સાથે આપી. જે એમના સહાધ્યાયી ગુરૂભાઇ થાય છે. પ્રાકૃતને પણ અભ્યાસ કર્યાં. કલકત્તાના "બંગાલી વિદ્વાનોએ એમની પંડિતાઈથી સંતુષ્ટ થઈ એમને ન્યાય વિશારદ્ પદ આપ્યું. કેટલાક વર્ષો સુધી કલકત્તા સંસ્કૃત એસેસીએશન પરીક્ષાના એએ પરીક્ષક તરીકે રહ્યા. ખીઆવર ( મારવાડ )માં એમને પ્રવક પદ મળ્યું. આગ્રામાં વિ. સં. ૧૯૭૯ માં એમને ઉપાધ્યાય બનાવવામાં આવ્યા. શ્રી વિજયધમસૂરિ સાથે બેંગાલ, મગધ, યુ. પી., મેવાડ, મારવાડ થઈ તે વિ. સં. ૧૯૭૨ માં ગુજરાતમાં એમણે ભ્રમણ કર્યું. મુંબઈ, દક્ષિણ થઈ એ માલવામાં ગયા. એમના ગુરૂની આજ્ઞાથી એએ ફરી કાશી ગયા. કાર્યકુશળ મુનિશ્રી જયંતવિજયજી પણુ એમની સાથે હતા. વીરતત્ત્વ પ્રકાશક મંડળ પાર્ટશાળાને સુદ્રઢ કરવા ત્યાં એમણે પ્રયાસા કર્યાં પણ કેટલાક કારણાથી સફળતા મળી નહિ; વિ. સં. ૧૯૭૮ માં એમના ગુરૂશ્રી વિજયધર્મસૂરિનું શિવપુરીમાં નિર્વાણ થવાથી એમનું વિહાર કરી શિવપુરી આવવાનું થયું.
સાધુએ અને વિદ્યાર્થીઅર્જુન ન્યાય સિવાય નવ્ય
'
શિવપુરીમાં કેટલાક સમય રહી એમણે શ્રીમતી સુભદ્રાદેવી ( ડા. ક્રાઉઝે ) તથા વી. ત. પ્ર. મ. ના છત્રાને અધ્યયન કરાવ્યું. વીરતત્ત્વ પ્રકાશક મંડળ પાશાળાના નિભાવ માટે લોકોને ઉપદેશ આપી એમણે હજારાની મદદ મેાકલાવરાવી. દક્ષિણમાં મદ્રાસ, ખેંગલાર, માસેાર સુધી એમણે પગેથી મુસાફરી કરી છે. ગત્ વમાં એમણે અંગાલમાં રહી સમેત શિખરજીના જીર્ણોદ્ધારનું કાર્ય કરાવ્યું તથા સરાક જાતિના લેાકેાને તેમને ધર્મ સમજાવ્યું.
એ એક સાધુ હાવા છતાં સારામાં સારા વિદ્વાન છે. ગુજરાતી અને સંસ્કૃતમાં તત્ત્વજ્ઞાનના ઉપયોગી એમણે અનેક પ્રથા લખ્યા છે. ગુજરાતી ભાષામાં એમની કવિતા પણ તત્ત્વજ્ઞાનથી ભરેલી હાય છે.
૧૭૨