________________
बात
જે ને હીરો
জাকৰ জলা জাস্ট। ওকাত ও না * સો સો ને જે જ કે છેક ?
ચિત્રપ્લેટ નં. ૪-જૂના પુસ્તકમાં આલેખાતાં કથાચિત્રોની પદ્ધતિનો નમૂનો શરૂઆતના બે નમૂનાઓમાં જળવાએલા પ્રાચીન ગ્રંથચિત્રણાના વિશુદ્ધ અવશેષોને મુકાબલે ત્રીજા ચિત્રમાંનું ભૂલું થતું જતું ને અવની દશાને પામતું આલેખન તથા મદનમોહના'માંની વિક્ત દશાએ પહોંચેલી સલાટી આલેખનની પદ્ધતિ આપણા પ્રાચીન ચિત્રાલેખનના થએલા હાસનાં પગથિયાં બતાવે છે. ડાબી બાજુના નીચલા મોટા ચિત્રનું આલેખન પ્રાચીન ચિત્રશૈલીની વિશુદ્ધ લાક્ષણિકતા ધારતું ન હોવા છતાં તેના ઘણા અંશે સાચવી રાખવું જણાય છે અને તેમાં કરાએલાં પક્ષીઓ તથા પ્રાણીઓનાં આલેખન ધ્યાનપૂર્વક ધારીને જેવાં જેવાં છે.
| (સામેના પૃષ્ઠ પર) ચિત્રપ્લેટ નં. પ-અગ્રપૃષ્ઠાની રચનાની વિવિધ પદ્ધતિઓ જાની પ્રણાલીના વધારેમાં વધારે અંશો ધારતું તથા અગ્રપૃથ્વી ઉપર જ કથાબધનાં સૂચક ચિત્રો દર્શાવતું ‘બાળબોધ તથા ગુજરાતી લિપીને ભેદ’નું, પ્રરતાવનારૂપ વિવેચનવાળું ‘બાળકને ઉપદેશ’નું તથા કવિ નર્મદના વિખ્યાત ‘ડાંડિયા’નું—એમ ત્રણ અગ્રપૃષ્ઠો ધ્યાન ખેંચે તેવાં છે.