Book Title: Granth Ane Granthkar Pustak 05
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 310
________________ પુરા—ગ્રંથ—સંગ્રહ શાખાને અંગેનાં જ પ્રાચીન પુસ્તકા સંગ્રહવાના શાખીન હશે, પરંતુ શ્રી પારેખની દૃષ્ટિ વધુ સન્દેશીય, વિશાળ અને શાસ્ત્રીય બુદ્ધિથી પ્રેરિત છે; અને તેથી જ પ્રજાના સંસ્કાર-અવશેષોના એક અગત્યના અંગને મૂલ્યવાન ફાળા એકઠા કરવાનું બહુમાન એમનું છે. પડદા પાછળના એમને એ શાખ આજ સુધી વણપ્રીછાયા હતા. ઇ. સ. ૧૯૩૨માં સાસાએટી તરફથી કવિ દલપતરામ હસ્તલિખિત ગ્રંથાની સૂચિ' બહાર પડી ત્યારે જ જાણ થઈ કે આજ વર્ષોથી તેઓએ શાખ ધરાવે છે. અને પેાતાની લાંબા સમયની શોધ, મહેનત, ખ` અને ઉમંગથી એકઠા કરેલા શુમારે છસેા પ્રતા જેવડા એ સંગ્રહ, કવિ દલપતરામ સમા એ કાના આદિ પુરૂષના નામ સાથે જોડી એમણે સાસાએટીને અર્પણ કર્યાં છે એ હકીકતથી તેા એમના પ્રત્યેના આપણા આદરભાવ વધે છે; કેમકે, ધણા નહિ જાણતા હાય કે એ પ્રતસંગ્રહનું મૂલ્ય પુરા—ગ્રંથ-સંગ્રાહકોની દૃષ્ટિએ સેંકડા નહિ પણ હજારની સંખ્યાના રૂપિયામાં અંકાય એવું છે. પેાતાના એ રાખને વિષે શ્રી પારેખ કવિ દલપતરામ હસ્તલિખિત ગ્રંથાની સૂચિ'ના પ્રવેશક-લેખમાં નોંધે છે કે “અમદાવાદ હાઈસ્કૂલમાં સાતમા ધારણમાં શીખતા હતા તે વખતે હેડમાસ્તર સ્વ એદલજી દેારાબજી તલાટીએ ઉપદેશ કરેલા કે, દરેકે ચાલુ વ્યવસાય-અભ્યાસની સાથે બીજો એકાદ શાખના વિષય પસંદ – ગ્રહણ કરવા, તેને ખીલવવા, અને તેમાંથી આનંદ તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવાં. એ સૂચનાથી પ્રેરાઈને મેં જૂના શિક્કાએને સંગ્રહ કરવા માંડયા હતા. એ કામાં સદ્ગત રેવ. ડૅા. જ્યાર્જ પી. ટેલરે મને બહુ પ્રેાસારન આપ્યું હતું; પણ ગુજરાત સલ્તનતના શિશ્નાએને મેટા સંગ્રહ, અને તે ઘણાખરા સંપૂર્ણ, એમની પાસે એકઠો થએલા હતા, એટલે, શુક્રવારની ગુજરીમાં જતાં, કૈાઈ વિરલ નવે! શિશ્નો, અને તે પણ તાંબાના, કવચત જ મળી આવતા. પણ તે પછી સોસાએટીની નેાકરીમાં જોડાતાં, જુના શિક્કાની તપાસ સાથે જૂની લખેલી હાથપ્રતા (manuscripts) સંઘરવા પ્રતિ લક્ષ જવા માંડયું; અને ચારપાંચ હાથપ્રતા, ભાલણુ–ભીમના ગ્રંથાની, ત્રણસે ચારસે' વ પર લખાએલી પ્રાચીન, શરૂઆતમાં મળી આવતાં મને અત્યંત આનંદ થયા તથા એકામાં ઉત્સાહ પણ ખૂબ વધ્યા. સાસએટીના માજી પ્રમુખ સ્વ. દી. ખ. અંબાલાલભાઈ તે સમયમાં આફ્સિમાં સાંજે કલાક—અરધા કલાક ગુજરાત કેળવણી મ`ડળના કામ સારૂં આવીને બેસતા. તેમને એ મતા બતાવતાં, ૨૫૩

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326