________________
હરિશ’કર ઓધડભાઈ ઠાકર
હરિશ’કર ઓઘડભાઈ ઠાકર
એએ નાતે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે; એએ મૂળ કથારીઆના ( ધંધુકા અને રાણપુર વચ્ચે આવેલું એજન્સીનું ગામડું ) વતની, અને એમને જન્મ તા. ૩૭ મા સન ૧૮૮૭ ના રોજ કાર્ડિઆવાડમાં ગઢડામાં થયા હતા. એમના પિતાનું નામ એધડભાઇ અને માતાનું નામ જડીમ્હેન છે. એમનું લગ્ન સન ૧૯૦૭ માં વઢવાણ શહેર પાસે આવેલા દેદાદરા ગામે સા. સાવિત્રીબ્ડેન સાથે થયું હતું.
પ્રાથમિક શિક્ષણ એમણે કથારિઆમાં લીધું હતું અને પછી વીરમગામમાં અભ્યાસ કરી ગુજરાતી વર્નોક્યુલર ફાઇનલ પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ મુંબાઇની આ સમાજની સંસ્કૃતશાળામાં લઘુકૈમુદી તેમ રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ,ઉપનિષદ્ આદિ ધાર્મિક ગ્રંથાનું ત્રણ વર્ષ પર્યંત અધ્યયન કરેલું છે.
તે દરમિયાન આ પ્રતિનિધિ સભા પ્રતિમાસ રૂ. ૧૫ ની સ્કોલરશીપ તેમને આપતી હતી.
ત્યારથી એમણે આર્યસમાજની સેવા કરવામાં પોતાનું જીવન અપણુ કર્યું છે અને તેના અંગે અનેક પ્રકારની સાહિત્ય પ્રવૃત્તિ ઉપાડેલી છે. ત્રણ વર્ષ આ પ્રકાશનું તંત્રીપદ ધારણ કર્યું હતું.
ઇતિહાસ અને ધર્મ એ એમના પ્રિય વિષયેા છે, ઈંગ્રેજીનું સમૂળગુ જ્ઞાન નથી પણ વમાન સાહિત્યના વાચનથી તેએ ચાલુ વિચાર પ્રવાહ સાથે સંસગ રાખી રહ્યા છે.
:: એમની કૃતિઓ ::
૧ સ’ગીત શ્રેણી
૨
જનાઈમાં ગાવાનાં ગીતા
૩
જનાજી
૪ સૂર્યભેદન વ્યાયામને અનુવાદ
૫
આસન અને આરાગ્યના અનુવાદ હું હિન્દુજાતિમાં આર્યસમાજનું સ્થાન
७ મુસલમાન ભાઈઓને ખુલ્લાપત્ર
પ્રમાણસાગર
૧૮૭
૧૯૧૦
૧૯૧૧
૧૯૨૪
૧૯૨૯
૧૯૨૮
૧૯૨૯
૧૯૨૮
૧૯૩૩