________________
નર્મદજીવનની રુપરેખા
માટે એણે ખસા પુસ્તકાનું વાચનને તારણ કાઢયું કહેવાય છે. આમ વિની કાર્તિને સૂ ૫૬ થી ૫૮ સુધીમાં પૂર્ણ તેજે તપી રહ્યા. ૪ માં પેાતાના કુલદીપક પુત્રની સાક્ષરકીર્તિ ધરડી આંખે જોઇ લાલશંકર દેવશરણ થયા.
પણ સાહિત્યદેવીને ઉત્સાહી જીવનનું સમર્પણ કરનાર નર્મદની ગરીબાઇએ પણ એને તાવવામાં જરાએ બાકી રાખી નથી. પેાતે પાટા બાંધી, મમરા, પૌવા કાકી આ ઉદાર, લહેરી અને સાચે। કાવ્યાત્મા ગરીબાઇ સામે મરણ સુધી ઝઝુમ્યા. ૬ માં એણે એના અમર ગ્રંથ ‘નર્મકોશ’ શરૂ કર્યાં. આ ભારે ગ્રંથને ૭૩ માં સમાપ્ત કરી સાથે “જય ! જય ! ગરવી ગુજરાત ! એ અમર રાષ્ટ્રગીત ગાઈ એને છપાવવાના સાહસમાં પણ એણે ઝંપલાવ્યું. પરિણામે દેવાનેા ડુંગર વધી ગયા.
ખર્ચને પહોંચી વળવા માટે, દેવાને હટાવવા માટે એણે ૭૬ માં નાટયાલેખન શરૂ કર્યું પણ એમાંથી થયેલી બ્રૂજ આવકમાંથી એના ખાડા ન પૂરાઈ શકયા. ૮૨ માં પ્રેમભક્તિના આ વિરલ વીરગાયકે જીંદગી ભરના ટેક મૂક્યા. રડતી આંખે તે ભાગલે પગે “શેઠ ગેાકળદાસ તેજપાળ દાનખાતા” માં એણે નાકરી લીધી. સાડા ત્રણ વર્ષ તે ખાતામાં કેટલાક સુધારા કરી તેમાંથી ક્રગત થયા.' ૮૫ મા એમના માનસમાં રિવન સૂચવતા “ધર્મવિચાર” ગ્રંથ પ્રગટ થયા. ૮૬ માં કવિનું મૃત્યુ થયું. નદ એટલે ગુજરાત અને ગુજરાતીઓની જીવનભાવનાએની સાક્ષાત મૂર્તિ. અમર રહો એ નદ અને એનું–આપણું–પ્રિય ગુજરાત !
શકરપ્રસાદ છે. રાવળ
૧
૩
૪
૫
૬
७
:: એમની કૃતિઓ ::
મંડળી મળવાથી થતા લાભ વ્યભિચાર નિષેધક
મુઆં પછવાડે રાવા કુટવાની ઘેલાઇ સ્વદેશાભિમાન
નિરાશ્રિત પ્રત્યે શ્રીમતના ધર્મ
પિંગળપ્રવેશ
સ્ત્રીના ધર્મ
૧૫
૧૮૫૦-૫૧
૧૫૫૬
,,
""
,,
૧૮૫૭
37