Book Title: Granth Ane Granthkar Pustak 05
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 298
________________ જોડણીના ટૂંકા અને સ્હેલા નિયમે અપવાદ—જ્યાં સ્વર ભાર ઉપાત્ત્વ સ્વર ઊપર છે, તેવા છૂટા ઇ—ઉ માત્ર હસ્વ છે. જેમકે, કાંઇ, જનેાઇ, ભાઇ; જોઇ, રાઇ; કમાઉ, તેમજ થાં, જાઉ, કમાં ( થા, જાઊં, કમાઊઁ, તે સ્થળે મધ્યકાલીન ગૂજરાતીમાં દીતા છે, તે માત્ર તત્સમ લેખે સ્વીકારવી હાય તા વિકલ્પે સ્વીકારવી. ) ૭. અનેક સ્વરવાળા તદ્ભવ શબ્દોની જોડણી કરવામાં શિષ્ટ ઉચ્ચાર ઊપર અને જ્યાં વ્યુત્પત્તિને આધાર મળી શકતા હોય ત્યાં વિશેષ કરીને વ્યુત્પત્તિ ઊપર ધ્યાન રાખવું. જેમકે, દૂધ, શીખવવું, ઊઠવું, નીવડવૂ; ગૂજરાત–ગુજરાત; ઊપર-ઉપર વગેરે. ૮. દી ઈ-કારવાળા પ્રાથમિક શબ્દો ઊપરથી ઘડાતા શબ્દોમાં પ્રાથમિક શબ્દોની જોડણી કાયમ રાખવી. જેમકે, દૂધ, દૂધપાક, દૂધાળી; ભૂલ, ભૂલથાપ, ભૂલામણ, ભૂલાવા; વૂ', ઊઠાડવું, ઊઠાવ; શીખવું, શીખવવું, શીખવાડવું, શીખામણ; પીવ્ર, પીવડાવવું, મીઠૂં, મીટાઇ, મીઠાશ; જૂ હૂં', જૂઠાણુ' વગેરે. ૯. શબ્દમાં આવતા જોડાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતા હોય ત્યાં ઇ–ઉ હસ્વ કરવા. જેમકે, ડુક્કર, હિસ્સા, કિસ્સા, ખુલ્લૂ વગેરે. ૧૦. જે શબ્દોમાં ‘ઐ' અને ‘ઔ' એમ એક સ્વરવાળા ઉચ્ચાર હોય ત્યાં ‘એ’ અને ‘ઔ' થી જોડણી કરવી. જેમકે, પૈસા, ખૈબર, ચૌદ્ર, કૌસ; જૈ (જીઁ પણ, તેજ રીતે દâ-Ñ, લૌ-લÑ; વગેરે) હૈં, હૈ, હૈં, હેં (સાથેાસાથ નહિ–નહીં, અહીં, તહીં, જહીં પણ ખરા.) ૧૧. (૧) તત્સમ—તદ્ભવ શબ્દમાં અનુસ્વાર અને પરસવના વિકલ્પ રાખવેા. અનુસ્વાર રાખવા ત્યારે પેલા મીંડાથી બતાવવા. જેમકે, ગન્ધ-ગંધ, કÝણ-કંકણ, અષ્ટસ-અંટસ સય્યમ–સંયમ, સંન્વાદસવાદ, સંલ્લાપ, સંલ્લાપ, વંશ, માંસ વગેરે. (T) સાનુનાસિક ઉચ્ચારણ એટલે કે અનુસ્વારનું ક્હેવાતુ. પોચ્ ઉચ્ચારણ ચાલૂ બિન્દુથીજ બતાવવું. જેમકે, લખવું, ખાવું, ઊઁચૂં, કાંતવું, માંડવું વગેરે. ૨૪૭

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326