________________
કરસનદાસ મૂળજી
આ રીતે આશ્રય જવાથી કરસનદાસને ઘણીજ તંગી પડવા લાગી. સ્કાલરશીપની મદદથી થાડે! સમયતા અભ્યાસ ચાલુ રહ્યા, પણ એકંદર પિરણામ એ આવ્યું કે તેમને કાલેજ છેાડવાની જરૂર પડી.
શેઠ ગેાકળદાસ તેજપાળ એક વિદ્યાવિલાસી નર હતા. સુધારાનાં કાર્યો તરફ તેમને પક્ષપાત હતેા. તેમણે માંડવી ઉપર રહેતા માણસાના ઉપયેગ માટે એક ધર્માદા નિશાળ સ્થાપી, તેના મુખ્ય ગુરૂનું કામ કરસનદાસને સોંપ્યું. આ રીતે શિક્ષકના ઉત્તમ ધંધામાં તેએ જોડાયા. તેમણે પોતાનું કાર્ય ઉત્તમતાથી ખાવી હાથ નીચેના શિક્ષામાં ઘણો જ ઉત્સાહ પ્રેર્યાં, અને ટુંક વખતમાં જ તેમની નિશાળ વખણાઇ,
પરંતુ એકલા નિશાળના કાર્યથી કરસનદાસને સંતા થાય તેમ નહેતું. તેમણે બુદ્ધિપૂર્વક સભા'ને ઉદ્યમ વધારી મૃક્યા. તેમાં ફક્ત ભાષા જ કરાવવાથી તેમણે સંતેષ ન માન્યા, પરંતુ તેની મારફતે શિક્ષણનાં વ્યવહારૂ કા પણ કરાવ્યાં. સમાજ સુધારાના આધાર સ્ત્રી-શિક્ષણ ઉપર છે એ સૂત્ર, આ ઉત્સાહી યુવક મ'ડળ સમઝયું હતું અને તેથી સભા તરફથી એ કન્યાશાળાઓ સ્થાપવામાં આવી. આમાં સભાસદોએ મફત કામ કરવાનું ઉપાડયું અને ધનવાનેએ બીજું ખર્ચ આપવાનું કબૂલ્યું. આમાંની કાટની કન્યાશાળાનું બધું ખર્ચ ધીમે ધીમે શેઠ મંગળદાસ નથુભાઇએ માથે લીધું અને તેની સર્વ દેખરેખનું કામ કરસનદાસે ઉપાડી લીધું.
""
6.6
""
આ ઉપરાંત સુધારાની તરફેણમાં લેાકમત જાગ્રત કરવા માટે કરસનદાસને એક અઠવાડિક પત્રની જરૂર જણાઇ. “ રાત-ગાફતાર નામે એક અવાડિક પત્ર પારસીએ કાઢતા હતા અને તેમાં કરસનદાસ હિંદુ સુધારાઓ વિષે લેખા પણ લખતા હતા. પરંતુ હિંદુઓના પ્રશ્ને! એટલા બધા હતા કે જુદા પત્ર વિના બધા ખરેખર ચર્ચી શકાય નહિ. તેથી ૧૮૫૫ ની સાલમાં કરસનદાસે સત્ય પ્રકાશ નામે અઠવાડિક પત્ર પ્રસિદ્ધ કર્યું. તેમાં બહુજ હીંમતથી તીખી ભાષામાં તેએએ જુની નુકશાનકારક રૂઢીયા સામે લેખ લખવા માંડયા. વળી તે સમયમાં બુદ્ધિવક સભા' ચે પણ નિયમિત માસિક શરૂ કર્યું. આ રીતે લોકજાગૃતિનાં આ મે ઉપયેાગી સાધના અસ્તિત્વમાં આવ્યાં. ‘ સત્ય પ્રકાશ’માં સ મહેનત કરશનદાસ કરતા હતા અને પૈસાની મદદ સર મંગળદાસ નથુભાઈ વગેરે આપતા હતા. આ રીતે ધન અને બુદ્ધિ, લક્ષ્મી અને સરસ્વ
(
૧૯૫