________________
હામીદમીયાં ડાસામીયાં સૈયદ
એએ અમદાવાદના વતની અને સૈયદ કુટુંબના છે. એમના જન્મ અમદાવાદમાં સન ૧૮૯૨માં થયા હતા. એમના માતુશ્રીનુ નામ અમીરખીખી છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૯૦૯માં અમદાવાદમાં થયું હતું અને ખીજી વારનુ લગ્ન સન ૧૯૨૩માં ઝેથ્યુનિસા બેગમ સાથે થયું હતું.
અમદાવાદમાં એમણે બધું શિક્ષણ લીધું હતું અને તે દરમિયાન એમને હાઇ અને સ્પેશિયલ સ્કાલરશિપેા મળી હતી. તેએ અંગ્રેજી, ગુજરાતી, ફારસી, અરખી, ઉર્દૂ, હિન્દી અને બંગાળી ભાષા સારી રીતે જાણે છે.
પ્રથમ તે સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નાકર હતા. સરકારી નોકરી છેાડયા પછી પત્રકાર તરીકેનું જીવન સન ૧૯૧૭થી શરૂ કર્યું હતું.
ગ્રંથકાર ચરિત્રાવળી
ધમ, ઈતિહાસ અને ભાષા એ એમના પ્રિય વિષયા છે; અને એમના જીવનપર કુરાન, ગીતા અને સાક્રેટીસની અસર થયાનુ તેએ લખે છે. હિન્દુ ધર્મ પ્રતિ એમને પક્ષપાત છે; અને વૈષ્ણવ સાહિત્ય પણ ઠીક વાંચેલું છે.
શિક્ષક અને પત્રકાર તરીકે તેઓ જીવન ગાળે છે.
:: અમની કૃતિઓ ::
પુસ્તકનું નામ.
તું.
૧. ઝેહરા
હઝરત ખાલિદ બિન વાલીદ
૨.
૩. વીરાંગના કે દેવાંગના ?
૪. પિશાચ લીલા
૫. પ્રેમની પ્રતિમા
૬. પ્રેમના શિકાર
૭.
અપ્સરા કે ચુડેલ
પ્રેમ વિજય
૮.
૯. મહિસરના સિંહ
૧૦. ભૂત બંગલેા
૧૮૬
પ્રકાશન વ.
સન ૧૯૧૮
૧૯૧૮
૧૯૧૯
29
,,
22
,,
32
,,
""
"
32
૧૯૨૫
""
૧૯૨૬
૧૯૨૭
૧૯૨૮
૧૯૩૦