________________
મુખશ્રી:મંગલવિજયજી
કેટલીક કવિતાઓ તેલુગી ભાષાથી મિશ્રિત પણ બનાવી છે. છાપાઓમાં લખવાનું એમને પસંદ નથી. સાધુઓ અને ગૃહસ્થને ભણાવવામાં એ આનંદ માને છે. એમણે બીજા દેશમાં પણ ગુજરાતનું નામ દીપાવ્યું : છે. આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિ, મુનિરાજશ્રી વિદ્યાવિજયજી તથા મુનિશ્રી ન્યાયવિજયજી વિગેરે વિદ્વાન મુનિઓ એમના ગુરૂભાઈ એ છે. એમના બે શિષ્યો અત્યારે એમની સાથે છે.
એમના પ્રખ્યા ૧ તત્ત્વાખ્યાન (પૂર્વાર્ધ) ગુજરાતી. ૨ ,, (ઉત્તરાર્ધ) ૩ દ્રવ્યપ્રદીપ ૪ સપ્તભંગી પ્રદીપ ૫ સમ્યક્ત્વ પ્રદીપ ૬ ધર્મ પ્રદીપ (પદ્ય) ૭ ધર્મજીવન પ્રદીપ (પદ્ય ) , ૮ અષ્ટ પ્રકારી પૂજા (પદ્ય) ૯ જૈન તત્તપ્રદીપ સંસ્કૃત ૧૦ ધર્મદીપિકા (વ્યાકરણ) ,
૧૭૩