________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પં
કોષના સંબંધમાં પોતાના કાળે આપ્યા છે. હજુ પણ એ દિશામાં તેમને પ્રયત્ન છે. પરંતુ હવે ગુજરાતી ફાસ સભાએ આ વધારાનું કામ હાથ ધરવું જોઇએ. એ ચાર કામની સાથે આ કામ સોંપ્યા વગર કાષને માટેજ ખાસ એક જુદેા કા કર્તા રાકવામાં આવે તે જ તેમાં ઈષ્ટ પરિણામ આવે. ગુજરાત અને ગુજરાતી ભાષાની સેવા અને તેની ઉન્નત એજ તેનું ધ્યેય હોય તેા જ કાર્ય થઈ શકે. વ્યાપારીદષ્ટિથી આર્થિક લાભહાનિ જેવા જતાં તે નુકસાન જ દષ્ટિગાચર થાય. પરંતુ પરિણામ તે ભાષાની અભિવૃદ્ધિમાં જ આવે. નિવન કોષમાં આપણી ભાષાના જુના તથા નવા કવિએ તેમજ ગ્રંથકારાના પુસ્તકામાંથી અર્થ સમજુતી માટે છૂટથી અવતરણા આવવાં જોઇએ; વિજ્ઞાનની દરેક શાખાના યેાજાએલા શબ્દો પણ તેવા અવતરણા સાથે આવવા જોઇએ. જેમ બને તેમ કેષ સચિત્ર થવા જોઇએ. પર્યાય શબ્દોનું વિવેચન ઈંગ્રેજી Synonyms ની માફક અવતરણા સાથે આવવું જોઇએ; અર્થાત એ કોષનેા ઉપયાગ કરનારને જોઇતી ઘણીખરી માહિતી મળી શકે તે ધારણ ઉપર તે તૈયાર થવા જોઇએ, તેટલુંજ નહિ પરંતુ સારા વિદ્વાનો અને ભાષા-શાસ્ત્રીઓને તે સંતોષ આપનાર થવેા જોઇએ. આને માટે સમય, સામગ્રી અને સા સાધન જોઈએ તે ઉપર જણાવ્યું તેમ એક સંસ્થા જ કરી શકે.
અત્રે એક વસ્તુ આ સંબંધમાં જણાવવાની લેખકને આવશ્યકતા લાગે છે. સને ૧૯૨૨ માં ધી ગુજરાત વર્નાકયુલર સોસાયટીની વાર્ષિક સભા પ્રસંગ ઉપર રા. બા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ એક વિદ્વતાપૂર્ણ લેખ “ ગુજરાતી સાહિત્યની ખામીએ ' એ શિર્ષીક હેઠળ લખી મેાકલ્યા હતા અને તે તા. ૩૦-૬-૨૨ ના રોજ વાંચવામાં આવ્યો હતો, તેમાં ગુજરાતી કોષના સંબંધમાં સદ્ગત ભગુભાઈની કંપનીના પ્રયાસ હતા, તેવી નોંધ છે. અને તેની નિષ્ફળતાનાં કારણા પણ આવેલાં છે. હકીકત કંઈ પાઠાફેર છે. મી. ભગુભાઈની કંપનીએ જે કામ આરંભ્યુ હતું તે ગુજરાતી-ગુજરાતી કોષનું નહોતું; પરંતુ ઈંગ્રેજી ગુજરાતી કોષનું હતું. આ બાબતમાં તેમને પ્રયાસ ઘણાજ ઉચ્ચ અને સ્તુતિપાત્ર હતા. પ્રેસ્પેકટસ કાઢવામાં આવ્યાં હતાં. રૂા. ૧૦) પ્રથમ મી. મેસસ એન. એમ ત્રિપાઠીને ત્યાં ભરવાના હતા. ત્યાં કેટલાંક નાણાં ભરાયાં પણ હતાં. વિલાયત ચિત્રાના ઓર્ડર પણ મુકાઇ ગયા હતા. અને કેટલાંક ચિત્રા આવી પણ ગયાં હતાં. પ્રેસ્પેક્ટસ પ્રમાણે જો ડીક્ષનેરી બહાર પડી હાત તે આપણી ભાષામાં એક ઘણીજ
७८